Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૨૦
એ પરંપરા શરૂ થઇ તેને અનુસરીને પછીથી મણિભાઇ સ્મારક ક્ જેનું વ્યાજ ભાષાંતરનાં પુસ્તકા તૈયાર કરાવવામાં અને કચ્છ રાજ્યમાંનાં દશ પુસ્તકાલયાને નવાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકા માકલી આપવામાં ખર્ચાય છે તે અને સી. કંકુબાઈ સ્મારક ક્રૂડ-કચ્છના તે સમયના દિવાન મેાતીલાલ લાલભાઇનાં પત્નીના સ્મરણાર્થ ઉભું કરેલું, જેમાંથી મગનભાઇ કન્યાસાળામાં સ્કાલરશીપ અપાય છે અને તેની બચત રકમમાંથી યાપગાગી પુસ્તકો રચાવવાની યાજના રાખેલી છે સાંપાયાં હતાં.×
સોસાઇટી ઉપર કચ્છ રાજ્યના ઉપર નિર્દિષ્ટ કરેલા ઉપકાર છે અને એ મીઠા સંબંધ સદા સચવાઈ રહે અને રાજ્ય તરફથી મળેલી મદદ માટે કૃતજ્ઞતા દાખવવા કચ્છના મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર રાજ્યાસને આવ્યા તે શુભ પ્રસંગે સાસાઇટી તરફથી તેઓશ્રીને એક અભિનંદન પત્ર મોકલી આપવામાં આભ્યા હતા
વળી એ સંબધ એવા ગાઢ નમ્યા હતા કે રાજ્યમાં થતા શુભાશુભ પ્રસંગે સાસાઇટી મુબારકબાદી કે દિલસોજીના સદેશા કચ્છના મહારાવને મોકલતી રહેતી. અને સન ૧૮૯૪માં મહારાવશ્રીનું એમના દિવાન મોતીલાલ લાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે પધારવાનું થતાં, એ અવસરે સેાસાઈટીએ મહારાવશ્રીને ખાસ માનપત્ર આપ્યું હતું; તે નીચે પ્રમાણે હતું:— HIS HIGHNESS MAHARAJA DHIRAJ MIRZA MAHA RAO SHRI KHANGARJI SAVAI BAHADUR. G. C. I. E., MAHARAO OF KUTCH.
May it please Your Highness, On behalf of the Gujarat Vernacular Society the undersigned members of the Managing * તુ પરિશિષ્ટ પૃ. ૯૦.
× દી. બા. મણિભાઇને રાજ વહિવટ એટલે સફળ અને યશસ્વી જણાયે હતા કે તે પછી કચ્છ રાજ્યના દિવાન પદે આજ પર્યંન્ત ગુજરાતીએજ નિમાતા આવ્યા છે. નંદૃશ་કર તુલના કર થોડા સમય એ પદે રહેવા અને મેતીલાલ લાલભાઇ; રણછેડભાઇ ઉદયરામ અને ચુનીલાલ સારાભાઇ વગેરેનાં કાર્યો કચ્છી પ્રજા હજી મમતાપૂર્ણાંક સભારે છે અને શિક્ષક તરીકે પણ ત્યાં જઇ આવેલા ગૃહસ્થામાં છેટાલાલ સેવકરામ, શિવલાલ ધનેશ્વર, હરજીવન ત્રિભુવન ત્રિપાઠી, દલપતરામ ખખ્ખર, દી. બા. કેશવલાલ ધ્રુવ વગેરે સાહિત્યકારોએ જે પ્રતિષ્ઠા સ્થાપેલી તે પણ આનંદદાયક નિવડી છે.
we