________________
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૩. દંતા, શોથમા ! રામ
ઉ. હા, ગૌતમ ! (અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે
અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. प. जंतं भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं
ભંતે ! જે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને नत्थित्ते परिणमइ, तं किं पयोगसा वीससा?
નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તો શું તે પ્રયોગ (જીવના વ્યાપાર)થી પરિણમે છે અથવા
સ્વભાવથી પરિણમે છે ? ૩. થા ! થોડાસા વિ સં. વાસસા વિ તૂ I
ગૌતમ ! તે પ્રયોગથી પણ અને સ્વભાવથી પણ
પરિણમે છે. जहा ते भंते ! अत्थित्तं अत्थित्ते परिणमइ, तहा ते
ભંતે !જેમ(આપના મતથી)અસ્તિત્વ અસ્તિત્વમાં नत्थित्तं नत्थित्ते परिणमइ ?
પરિણમે છે તો શું આપના મતાનુસાર નાસ્તિત્વ
નાસ્તિત્વમાં પણ પરિણમે છે ? जहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ, तहा ते अत्थित्तं
જેમ આપના મતથી નાસ્તિત્વનાસ્તિત્વમાં પરિણમે अत्थित्ते परिणमइ?
છે તો શું આપના મતાનુસાર અસ્તિત્વ અસ્તિત્વમાં
પણ પરિણમે છે ? उ. हंता, गोयमा! जहा मे अत्थित्तं अत्थित्ते परिणमइ,
હા, ગૌતમ ! જેમ મારા મતથી અસ્તિત્વ तहा मे नत्थित्तं नत्थित्ते परिणमइ ।
અસ્તિત્વમાં પરિણમે છે. તેવી રીતે મારા મતથી
નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. जहा मे नत्थित्तं नत्थित्ते परिणमइ, तहा मे अत्थित्तं
જેવી રીતે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. अत्थित्ते परिणमइ।
તેવી રીતે મારા મતથી અસ્તિત્વ અસ્તિત્વમાં પણ
પરિણમે છે. प. से नणं भंते ! अत्थित्तं अत्थित्ते गमणिज्जं?
ભંતે ! શું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે ? गोयमा ! जहा परिणमइ दो आलावगा तहा
ગૌતમ ! જેમ પરિણમે છે તેનાં બે આલાપક કહ્યા गमणिज्जेण वि दो आलावगा भाणियब्वा-जाव
છે. તેમ અહિયાં ગમનીય પદની સાથે પણ બે तहा मे अत्थित्तं अत्थित्ते गमणिज्जं।
આલાપક કહેવા જોઈએ -યાવત- તેમ મારા
મતથી અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે. प. जहा ते भंते ! एत्थं गमणिज्जंतहा ते इहंगमणिज्जं?
ભંતે! જેવી રીતે આપના મતમાં ત્યાં (સ્વાત્મામાં) जहा ते इहं गमणिज्जं, तहा ते एत्थं गमणिज्जं?
ગમનીય છે તેવી રીતે (પરાત્મામાં) ગમનીય છે ? જેમ આપના મતમાં આ(પરાત્મામાં) ગમનીય છે
તેવી રીતે અહિયાં (સ્વાત્મામાં) પણ ગમનીય છે ? उ. हंता, गोयमा ! जहा मे एत्थं गमणिज्जं तहा ते इहं ઉ. હા, ગૌતમ ! જેવી રીતે મારા મતમાં અહિયાં गमणिज्जं, जहा ते इहं गमणिज्जं तहा ते एत्थं
(સ્વાત્મામાં) ગમનીય છે તેવી રીતે (પરાત્મામાં) गमणिज्जं।
પણ ગમનીય છે. જેમ પરાત્મામાં ગમનીય છે - વિચા. સ. ૨, ૩. રૂ, સુ. ૭ (૨-૧)
તેવી રીતે અહિયાં (સ્વાત્મામાં) પણ ગમનીય છે. ૨. ઇમુ સુ ર૬ પસયાદિ નુમા વિપ- ૧૧. પદ્રવ્યોમાં દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષા કૃતયુગ્માદિની
પ્રરુપણા : दवट्ठविवक्खा
દ્રવ્યની અપેક્ષા - प. धम्मत्थिकाए णं भंते ! दवट्ठयाए किं कडजुम्मे, પ્ર. ભંતે ! ધર્માસ્તિકાય શું દ્રવ્યાર્થથી કૃતયુગ્મ છે, तेयोए, दावरजुम्मे, कलियोए ?
વ્યોજ છે, દ્વાપરયુગ્મ છે અને કલ્યોજ છે ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
૩.