________________
ઓહાર અધ્યયન
- ૫૨ ૫
ते जीवा तेसिं रूक्खजोणियाणं रूक्खाणं सिणहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं -जाव-वणस्सइसरीरं, नाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं मरीगं पुवाहारियं तयाहारियं विपरिणयं मारूविकडं संतं सव्वप्पणाए आहारं आहारेंति अवरे वि य णं तेसिं रूक्खजोणियाणं रूक्खाणं मरीराणाणावण्णा-जाव-नाणाविह सरीरपोग्गल विउविया ते जीवा कम्मोववण्णगा भंवतीतिमक्वायं ।
४. अहावरं पुरक्खायं इहेगइया रूक्खजोणिया
सक्खसंभवा रूक्खवक्कमा तज्जोणिया तस्संभवा तब्बक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा रूक्खजोणिएसु रूखेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुष्फत्ताए फलत्ताए बीयत्ताए विउटैंति । ते जीवा तेसिं रूक्खजोणियाणं रूक्खाणं सिणेहमाहारेंति तेजीवा आहारेंति पुढविसरीरं-जाव-वणस्सइसरीरं नाणाविहाणं तस थावराणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं -जाव- सारूविकडं संतं मवप्पणाए आहारं आहारेंति, अवरे वि य णं तेसिं रूक्खजोणियाणं मूलाणं -जाव- बीयाणं सरीरा नाणावण्णा-जाव-नाणाविहसरीरपोग्गलविउविया ते जीवा कम्मोववण्णगा भवंतीतिमक्खायं ।
તે જીવ એ વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. આના સિવાય તે જીવ પૃથ્વી -પાવતવનસ્પતિના શરીરનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. તે પૂર્વમાં વિધ્વસ્ત (અચિત્ત) કરેલ પૂર્વમાં આહાર કરીને, ત્વચા દ્વારા આહાર કરીને વિપરિણત તથા આત્મસાત કરેલા એ શરીરનો સર્વાત્મના આહાર કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના શરીર નાના વર્ણ -વાવતનાના પ્રકારના પુદ્ગલોથી વિમુર્વિત હોય છે. તે જીવ કર્મોદયવશ વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન હોય છે. એવું તીર્થકર દેવે કહ્યું છે. ત્યારબાદનું વર્ણન એ છે કે - વનસ્પતિકાય વર્ગમાં કેટલાક જીવ વૃક્ષયોનિક હોય છે, તે વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સંવર્દિત થાય છે. તે વૃક્ષયોનિક જીવ તેમાં જ ઉત્પન્ન સ્થિત તેમજ સંવૃદ્ધ થઈ કર્મોના વશીભૂત થઈને કર્મના જ કારણે વૃક્ષયોનિક વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ તેમજ બીજના રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ તે જ વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે, આનાંથી અતિરિક્ત તે જીવ નાના પ્રકારના પૃથ્વી -પાવતુ- વનસ્પતિના શરીરનો આહાર કરે છે, તે જીવ નાના પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોનાં શરીરને અચિત્ત કરે છે. તે પરિવિધ્વસ્ત (અચિત્ત) કરેલ શરીરને -યાવતસર્વાત્મના આહાર કરે છે. તે વૃક્ષ યોનિક મૂળ -વાવ- બીજ રુપ જીવોના શરીર નાના વર્ણ -વાવ- નાના પ્રકારના પુદ્ગલોથી બનેલ હોય છે. તે જીવ કર્મોદયવશ જ ત્યાં ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકરદેવે કહ્યું છે. ત્યારપછીનું આ વર્ણન છે કે- આ વનસ્પતિકાય જગતમાં કોઈ વૃક્ષયોનિક જીવ વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત રહેતા વધે છે. તેમાં જ ઉત્પન્ન, સ્થિત અને સંવર્ધિત થનાર તે વૃક્ષયોનિક જીવ કર્મોદયવશ તથા કર્મના કારણે જ વૃક્ષોમાં આવીને તે વૃક્ષયોનિક વૃક્ષોમાં અધ્યારુહ (વૃક્ષના ઉપર ઉત્પન્ન થનારી) વનસ્પતિ રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે.
अहावरं पुरक्खायं-इहेगइया सत्ता रूक्खजोणिया रूक्खसंभवा रूक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मनिदाणेणं तत्थवक्कमा रूक्खजोणि एहिं रूक्खे हिं अज्जोरूहित्ताए विउटति, ते जीवा तेसिं रूक्खजोणियाणं रूक्खाणं सिणहमाहारेंति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org