________________
આહાર અધ્યયન
૫૨૩
सब्बपदेसु एगत्त-पुहत्तेणं जीवादीया दंडगा पुच्छाए
બધા (૧૩) પદોમાં એકત્વ અને બહત્વની માળિયવા
વિવક્ષાએ જીવ અને ચોવીસ દંડકોના અનુસાર
પૃચ્છા કરવી જોઈએ. जस्स जं अत्थि तस्स तं प्रच्छिज्जति.
જે દંડકમાં જે પદ સંભવ હોય તેની જ શોધ
કરવી જોઈએ. जंणत्थितंण पुच्छिज्जति-जाव-भासा-मणपज्जत्तीए
જે પદ જેમાં સંભવ ન હોય તેની શોધ ન કરવી अपज्जत्तएसु णेरइय-देव-मणुएसु य छब्भंगा।
જોઈએ. ચાવત-ભાષા મનઃ પર્યાપ્તિથી અપર્યાપ્ત નારક, દેવો અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે.
બાકી (સમુચ્ચય જીવો અને પંચેન્દ્રિયતિર્યંચો) सेसेसु तियभंगो।'
માં ત્રણ ભાંગાનું વર્ણન જાણવું. - TUST૨૮, ૩, ૨, મુ. ૨૮૬-૨૨ ૦ ૭ ૨૭. વસાચા ઉષ્પત્તિ યુદ્ધ માહર ઉવ- ૨૭. વનસ્પતિકાયિકોની ઉત્પત્તિ વૃદ્ધિ આહારનું પ્રાણ : सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं -
હે આયુષ્યમન્! મેં સાંભળ્યું છે કે ભગવાને આ
પ્રમાણે કહ્યું છે - इह खलु आहारपरिण्णा णामऽज्झयणे तस्सणं अयमठे- આહાર પરિજ્ઞા નામક એક અધ્યયન છે, જેનો અર્થ
(ભાવ) આ છે - इह खलु पाईणं वा -जाव-दाहिणं वा सव्वाओ सव्वावंति આ આખા લોકમાં પૂર્વ -પાવત- દક્ષિણ દિશાઓ लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जति, तं जहा- (તથા ઊર્ધ્વ આદિ વિદિશાઓ)માં સર્વત્ર ચાર પ્રકારના
બીજકાયવાળા જીવ હોય છે, જેમકે - १. अग्गवीया २. मूलवीया ३. पोरबीया, ४. खंधवीया। ૧. અરબી, ૨. મૂળબીજ, ૩. પર્વબીજ, ૪. રૂંધબીજ. १. तेसिं च णं अहाबीएणं अहावगासेणं इहगइया सत्ता ૧. તે બીજકાયિક જીવોમાં જે પ્રમાણેના બીજથી पुढविजोणिया पुढंविसंभवा पुढविवक्कमा ।
જે-જે અવકાશ (ઉત્પત્તિસ્થાન) આદિથી ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે. તે બીજથી તથા તે તે અવકાશ (સ્થાન)માં ઉત્પન્ન થાય છે. આ દષ્ટિથી કંઈક બીજકાયિક જીવ પૃથ્વીયોનિક હોય છે. પૃથ્વી પર ઉત્પન્ન થાય છે તેનાં પર સ્થિત
રહે છે અને તેનાં પર તેનો વિકાસ થાય છે. तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा
એટલા માટે પૃથ્વીયોનિક પર ઉત્પન્ન થનાર कम्मणियाणे णं तत्थवक्कमा णाणाविहजोणियास
અને તેના પર સ્થિત રહેનાર અને વધવાવાળા તે पुढवीसु रूक्खत्ताए विउम॒ति ।
જીવ કર્મની વશીભૂત અને કર્મના નિદાનથી આકર્ષિત થઈને ત્યાં જ વૃદ્ધિગત થતાં નાના પ્રકારની યોનિઓવાળી પૃથ્વીઓ પર વૃક્ષ
રૂપમાં ઉત્પન્ન થાય છે. ते जीवा तासिं णाणाविहजोणियाणं पुढवीणं
તે જીવ નાના પ્રકારની યોનિવાલી પૃથ્વીઓના सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढविसरीरं,
રસનો આહાર કરે છે તે જીવ પૃથ્વી, જલ, અગ્નિ, आउसरीरं, तेउसरीरं, वाउसरीरं, वणस्सइसरीरं,
વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે नाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं
તથા નાના પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણિઓના વંતિ,
શરીરને અચિત્ત કરે છે. ૨. વિયાં. , ૬, ૩. ૨, સે. ૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org