________________
૫૮૬
દ્રવ્યાનુયોગ ભાગ-૧
प. वालुयप्पभा पूढवीए णेरइयाणं भंते ! के महालिया પ્ર. ભંતે ! વાલુકાપ્રભા પૃથ્વીનાં નારકની શરીર सरीरोगाहणा पण्णत्ता?
અવગાહના કેટલી કહી છે ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा
ગૌતમ ! તે બે પ્રકારની કહી છે, જેમકે. મધરબ્બા ૨, ૨. ૩ર વેત્રિય ચા
૧, ભવધારણીયા, ૨. ઉત્તર વૈક્રિયા. १. तत्थ णं जा सा भवधारिणज्जा सा जहण्णेणं
૧. તેમાંથી ભવધારણીયા શરીરાવગાહના જઘન્ય अंगुलम्स असंखज्जइभागं, उक्कोसेणं एक्कत्तीसं
અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ
એકત્રીસ ધનુષ તથા એક મુંઢ હાથ પ્રમાણ છે. २. तत्थ णं जा सा उत्तर वेउब्विया सा जहण्णेणं
૨. તેમાંથી ઉત્તર વૈક્રિયા શરીરવગાહના જધન્ય अंगुलस्स संखेज्जइभार्ग, उक्कोसेणं बासठिंधणूई
અંગુળનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાંસદ दो रयणीओ य।
ધનુષ અને બે મુંઢ હાથ પ્રમાણ છે. एवं सव्वासिं पुढवीणं पुच्छा भाणियब्वा।
આ પ્રમાણે સમસ્ત પૃથ્વીયોનાં વિષયમાં
અવગાહના સંબંધી પ્રશ્ન કરવા જોઈએ. पंकप्पभाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स
પંક પ્રભાપૃથ્વીમાં ભવધારણીયા શરીરાવગાહના असंखेज्जइभागं, उक्कोसेणं वासटुिं धणूई दो
જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ रयणीओ य,
બાંસઠ ધનુષ અને બે મુંઢ હાથ પ્રમાણ છે. उत्तरखेउब्बिया जहण्णणं अंगलस्स संखेज्जइभागं
ઉત્તર વૈક્રિયા શરીરવગાહના જઘન્ય અંગુળનો उक्कोसेणं पणुवीसं धणुसयं ।
સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક સો પચ્ચીસ
ધનુષ પ્રમાણ છે. धूमप्पभाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स
ધૂમપ્રભા પૃથ્વીમાં ભવધારણીયા શરીરાવગાહના असंखेज्जइभागं, उक्कोसेणं पणुवीसं धणूसयं,
જધન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટ
એક સો પચ્ચીસ ધનુષ પ્રમાણ છે. उत्तरखेउब्बिया जहण्णणं अंगुलस्स संखेज्जइभागं
ઉત્તર વૈક્રિયા શરીરવગાહના જઘન્ય અંગુળનો उक्कोसेणं अड्ढाइज्जाई धणूसयाई ।
સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અઢી સો ધનુષ
પ્રમાણ છે. तमाए भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स
તમઃ પ્રભાપૃથ્વીમાં ભવધારણીયા શરીરની असंखेज्जइभागं, उक्कोसेणं अड्ढाइज्जाइंधणूसयाई,
અવગાહના જધન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ
અને ઉત્કૃષ્ટ અઢી સો ધનુષ પ્રમાણ છે. उत्तरवेउव्विया जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं
ઉત્તર વૈક્રિયા શરીરવગાહના જઘન્ય અંગુળનો उक्कोसेणं पंच धणुसयाई।
સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચ સો ધનુષ
પ્રમાણ છે. प. तमतमापुढवि णेरइयाणं भंते ! के महालिया
ભંતે!તમસ્તમ પૃથ્વીનાં નૈરયિકની શરીરવગાહના सरीरोगाहणा पण्णत्ता ?
કેટલી કહી છે ? ૩. યમ ! વિદ્યા ત્તા, તેં નહા
ગૌતમ ! તે બે પ્રકારની કહી છે, જેમ કે१. भवधारणिज्जा य, २. उत्तरवेउब्बिया य ।
૧. ભવધારણીયા, ૨. ઉત્તરવૈક્રિયા. १. तत्थ णंजासा भवधारणिज्जासाजहण्णेणं अंगुलस्स
૧. તેમાંથી ભવધારણીયા શરીરની જધન્ય असंखेज्जइभागं, उक्कोसेणं पंच धणुसयाई।
અવગાહના અંગુળનો અસંખ્યાતમો ભાગ અને
ઉત્કૃષ્ટ પાંચ સો ધનુષ પ્રમાણની છે. For Private & Personal Use Only
ઉ.
Jain Education International
www.jainelibrary.org