________________
1 ૫૫૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ઉ.
उ. गोयमा ! पज्जत्तय-बायर-वाउक्काइय-एगिंदिय
वेउब्वियसरीरे, णो अपज्जत्तय-बायर-वाउक्काइय-एगिंदियवेउब्बियसरीरे। जइ पंचेंदिय-वेउब्वियसरीरे किं रइय-पंचेंदियवेउब्वियसरीरे-जाव-किं देवपंचेंदिय-वेउब्वियसरीरे?
g,
(
ઉં.
उ. गोयमा!णेरइय-पंचेंदिय-वेउब्वियसरीरेवि-जाव
देव-पंचेंदिय-वेउब्वियसरीरे वि।
प. जइरइय-पंचेंदिय-वेउब्वियसरीरेकिंरयणप्पभा
पुढविणेरइय-पंचेंदिय-वेउब्बियसरीरे -जाव- किं अहेसत्तमा - पुढविनेरइय - पंचेंदिय-वेउब्वियसरीरे?
उ. गोयमा ! रयणप्पभा - पुढविणेरइय- पंचेंदिय
बेउब्वियसरीरे वि-जाव-अहेसत्तमा-पुढविणेरइयपंचेंदिय- वेउब्वियसरीरे वि ।
प. जइरयणप्पभा-पुढविणेरइय-पंचेंदिय-वेउब्वियसरीरे
પ્ર.
ગૌતમ ! પર્યાપ્ત બાદ વાયુકાયિક એકેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે, પરંતુ અપર્યાપ્તા બાદર વાયુકાયિક એકેન્દ્રિયોને વૈક્રિય શરીર હોતું નથી. જો પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો શું નારક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે -યાવત- દેવ પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? ગૌતમ ! નારક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે -યાવત- દેવ પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે. જો નારક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો શું રત્નપ્રભા પૃથ્વી નરક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે -વાવ- અધ:સપ્તમ પૃથ્વીનાં નરક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનાં નરક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે -યાવતુ- અધ:સપ્તમ પૃથ્વીનાં નૈરયિક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે. જો રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો શું - પર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે, અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ? ગૌતમ ! પર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે, અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક પંચેન્દ્રિયોને પણ વૈક્રિય શરીર હોય છે. આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી સુધીનાં (પર્યાપ્તા અને અપર્યાપ્તા) બંને ભેદોમાં વૈક્રિય શરીરનું વર્ણન જાણવું. જો તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે તો શું સમ્મચ્છિમ તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે કે - ગર્ભજ તિર્યંચયોનિક પંચેન્દ્રિયોને વૈક્રિય શરીર હોય છે ?
किं पज्जत्तय-रयणप्पभा-पुढविणेरइय पंचेंदियवेउब्वियसरीरे, अपज्जत्तय-रयणप्पभा-पुढविणेरइय-पंचेंदिय
वेउब्वियसरीरे ? उ. गोयमा! पज्जत्तय-रयणप्पभा-पुढविणेरइय-पंचेंदिय
वेउब्वियसरीरे वि, अपज्जत्तय-रयणप्पभा-पुढविणेरइय-पंचेंदियवेउब्वियसरीरे वि। एवं -जाव- अहेसत्तमाए दुगओ भेदो णेयव्यो।
પ્ર.
प. जइ तिरिक्खजोणिय-पंचेंदिय-वेउब्वियसरीरे,
किं सम्मच्छिम-तिरिक्खजोणिय-पंचेंदियवेउब्विय-सरीरे, गब्भवक्कं तिय-तिरिक्खजोणिय-पंचेंदियवेउब्वियसरीरे?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org