________________
શરીર અધ્યયન
૫.
૩. ગોયમા ! | રાપસિયારૂં ગેન્ટફ -ખાવ- જો असंखेज्जप एसियाई गेण्हइ, अनंतपएसियाई गेण्हइ ।
૫.
जीवे णं भंते! जाई दव्वाइं दव्वओ गेण्हइ ताई किं एगपएसियाई गेहइ दुपएसियाई गेण्हइ - जावअणतपएसियाई गेण्हइ ?
एवं जहा भासापदें' - जाव- आणुपुव्विं गेण्हइ, नो अणाणुपुव्विं गेves |
ताई भंते! कइदिसिं गण्हइ ?
उ. गोयमा ! निव्वाघाएणं छद्दिसिं गेण्हइ, वाघायं पडुच्च सिय तिदिसं, सिय चउदिसं, सिय पंचदिसं ।
૬.
सेसं जहा ओरालिय सरीरस्स ।
प. जीवे णं भंते! जाई दव्वाइं सोइंदियत्ताए गेण्हइ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ ?
૩. શૌયમા ! ના વેનિયરી
વ -નાવ- નિમિંયિત્તા ।
फासिंदियत्ताए जहा ओरालियसरीरं ।
मणजोगत्ताए जहा कम्मगसरीरं । णवरं-नियमं छद्दिसिं ।
एवं वइजोगत्ताए वि ।
कायजोगत्ताए जहा ओरालियसरीरस्स ।
जीवे णं भंते ! जाई दव्वाई आणपाणुत्ताए गेहइ ताई कि ठियाई गेण्हइ अठियाई गेण्हइ ?
૩. ગોયમા ! બહેવ ગોરાજિયસરીરત્તા! -ખાવ- શિય पंचदिसिं ।
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ઉ.
૫૧
ભંતે ! જીવ જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહણ કરે છે તો શું એક પ્રદેશવાળાને ગ્રહણ કરે છે કે બે પ્રદેશવાળાને ગ્રહણ કરે છે “યાવત્– અનંત પ્રદેશવાળાને ગ્રહણ કરે છે ?
ગૌતમ ! તે એક પ્રદેશીને ગ્રહણ કરતાં નથી -યાવ- અસંખ્યાત પ્રદેશીને પણ ગ્રહણ કરતાં નથી પરંતુ અનન્ત પ્રદેશીને ગ્રહણ કરે છે. બાકીનું વર્ણન ભાષાપદમાં કહ્યા અનુસાર "આનુપૂર્વીથી ગ્રહણ કરેછે. અનાનુપૂર્વીથી ગ્રહણ કરતાં નથી.” ત્યાં સુધી જાણવું.
ભંતે ! જીવ તે દ્રવ્યોને કેટલી દિશાઓથી ગ્રહણ કરે છે ?
ગૌતમ ! વ્યાઘાત ન હોય તો છ દિશાઓથી ગ્રહણ કરેછેઅને વ્યાઘાત હોય તો કદાચ ત્રણ દિશાઓથી, કદાચ ચારદિશાઓથી અને કદાચ પાંચ દિશોઅથી ગ્રહણ કરે છે.
બાકીનું વર્ણન ઔદારિક શરીરનાં સમાન જાણવું. ભંતે ! જીવ જે દ્રવ્યોને શ્રોત્રેન્દ્રિયનાં રૂપમાં ગ્રહણ કરે છે તો શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ?
ગૌતમ ! વૈક્રિય શરીરનાં સમાન જાણવું. આ પ્રમાણે રસનેન્દ્રિય સુધી જાણવું. સ્પર્શેન્દ્રિયનાં વિષયમાં ઔદારિક શરીરનાં સમાન જાણવું.
મનોયોગનું વર્ણન કાર્મણ શરીરનાં સમાન જાણવું. વિશેષ :તેનિયમથી છ દિશાઓથી આવેલ દ્રવ્યોને ગ્રહણ કરે છે.
આ પ્રમાણે વચનયોગનાં દ્રવ્યોનાં વિષયમાં પણ જાણવું.
કાયયોગનાં રુપમાં દ્રવ્ય ગ્રહણનું વર્ણન ઔદારિક શરીરની જેમ છે.
ભંતે ! જીવ જે દ્રવ્યોને શ્વાસોચ્છ્વાસનાં રુપમાં ગ્રહણ કરે છે તો શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ?
ગૌતમ ! ઔદારિક શરીર સંબંધી વર્ણનની જેમ "કદાચ પાંચે દિશાથી આવેલ દ્રવ્યોને ગ્રહણ કરે છે ત્યાં સુધી જાણવું.
૧.
ભાષા અધ્યયનમાં વિસ્તૃત વર્ણન જુવો (વળ. ૧. o o, મુ. ૮૭૭ (?-૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org