________________
પ૬૪
દ્રવ્યાનુયોગ ભાગ-૧
असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति
કાળથી- તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ कालओ,
અવસર્પિણીઓથી અપહત હોય છે. खेत्तओ असंखज्जा लोगा।
ક્ષેત્રથી - તે અસંખ્યાત લોક-પ્રમાણ છે. तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता,
તેમાં જે મુક્ત છે અર્થાત્ જીવનાં દ્વારા ત્યાગેલ છે
તે અનન્ત છે. अणंताहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति
કાળથી-તે અનન્ત ઉત્સર્પિણીઓ-અવસર્પિણીઓથી
અપહૃત હોય છે. खेत्तओ अणंता लोगा,
ક્ષેત્રથી- અનન્તલોક પ્રમાણ છે. दब्बओ अभवसिद्धिएहिंतो अणंतगणा. सिद्धाणं
દ્રવ્યથી - મુક્ત ઔદારિક શરીર અભયસિદ્ધિક Uતમ ?
જીવોથી અનન્તગુણા છે અને સિદ્ધોનો અનન્તમો
ભાગ છે. प. केवइया णं भंते ! वेउब्बियसरीरया पण्णत्ता ? પ્ર. ભંતે ! વૈક્રિય શરીર કેટલા પ્રકારના કહ્યા છે ? ૩. કાયમી ! સુવિહ ggT TTT, તે નદL -
ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે. વર્લૅન્ડયા , ૨. મુ ન્દ્રય ચ |
૧. બદ્ધ, ૨, મુક્ત. तत्थ णं जे ते वद्धल्लगा ते णं असंखेज्जगा,
તેમાં જે બદ્ધ છે, તે અસંખ્યાત છે, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति
કાળથી- તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ
અવસર્પિણીઓથી અપહૃત હોય છે. खेत्तओ असंखज्जाओ से ढीओ पयरस्स
ક્ષેત્રથી - તે અસંખ્યાત શ્રેણી-પ્રમાણ તથા પ્રતરનાં असंखेज्जइभागो।
અસંખ્યાતમો ભાગ છે. तत्थ णं जे ते मुक्केल्लया ते णं अणंता,
તેમાં જે મુક્ત છે તે અનન્ત છે. अणंताहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति
કાળથી - તે અનન્ત ઉત્સર્પિણીઓ - 7િ,
અવસર્પિણીઓથી અપહૃત હોય છે. जहाओरालियस्स मुक्केल्लयातहेव वेउब्बियस्सवि
જેમ ઔદારિક શરીરનાં મુક્તનાં વિષયમાં કહ્યું છે भाणियचा
તેવી જ રીતે વૈક્રિય શરીરનાં મુક્તનાં વિષયમાં
જાણવું. प. केवइया णं भंते ! आहारगसरीरया पण्णत्ता ? પ્ર. ભંતે ! આહારક શરીર કેટલા પ્રકારના કહ્યા છે ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा -
ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે. વ «નયા ચ, ૨, મુ ન્દ્રય ચ |
૧. બદ્ધ, ૨. મુક્ત. तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय अस्थि सिय णत्थि ।
તેમાં જે બદ્ધ છે, તે કદાચ હોય છે અને કદાચ
હોતા નથી. जइ अत्थि जहण्णणं एक्को वा, दो वा, तिण्णि वा,
જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય છે, उक्कोसेणं सहस्सपुहुत्तं ।
ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય છે. तत्थ णं जे ते मुक्केलया ते णं अणंता,
તેમાં જે મુક્ત છે, તે અનન્ત છે. जहा ओरालियस्स मुक्केल्लया तहा भाणियब्वा।
જેમ ઔદારિક શરીર મુક્તનાં વિષયમાં કહ્યું છે
તેજ પ્રમાણે અહીં પણ કહેવું. ૨. બ. ત્રિદ્રાજ, મુ. ૪ ૩
૨. બy. Iકાર, મુ. ૪૪ ૩. મy –ારે, મુ. ૪૫ Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org