________________
શરીર અધ્યયન
૫૫૫
प. जड एगागारे पण्णत्ते किं मणूस-आहारगसरीरे,
अमणूम-आहारगसरीरे ?
उ. गोयमा ! मणूस आहारगसरीरे, णो अमणूस
आहारगमरीरे। जइ मणूस आहारगसरीरे किं सम्मुच्छिम मणूस आहारगसरीरे, गभवक्कंतिय मणूस आहारगसरीरे?
उ. गोयमा ! णो सम्मुच्छिम मणूस आहारगसरीरे,
गब्भवक्कंतिय मणूस आहारगसरीरे।
प. जइ गभवक्कंतिय मणूस आहारगसरीरे,
किं कम्मभूमग गब्भवक्कंतिय मणूस आहारगसरीरे,
अकम्मभूमग गब्भवक्कंतिय मणूस आहारगसरीरे,
अंतरदीवग गब्भवक्कंतिय मणूस आहारगसरीरे, उ. गोयमा ! कम्मभूमग गब्भवक्कंतिय मणूस
आहारगसरीरे, णो अकम्म भू मग-गब्भ वक्कं ति य-मणू सआहारगसरीरे, णोअंतर दीव ग - गब्भ व क्कं ति य-मणू स
आहारगसरीरे, प. जइ कम्मभूमग-गव्भवक्कंतिय-मणूस-आहारगसरीरे,
किं संखेज्जवासाउय-कम्मभूमग- गब्भवक्कंतियमणूस- आहारगसरीरे, असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय
मणूस-आहारगसरीरे? उ. गोयमा! संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय
मणूस- आहारगसरीरे, णो असंखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय
मणूस- आहारगसरीरे, प. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय
मणूस- आहारगसरीरे, किं पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमगगब्भवक्कंतिय-मणूस- आहारगसरीरे,
જો આહારક શરીર એક પ્રકારનો કહ્યો છે તો તે આહારક શરીર મનુષ્યને હોય છે કે અમનુષ્યને હોય છે ? ગૌતમ ! મનુષ્યને આહારક શરીર હોય છે, પરંતુ અમનુષ્યને આહારક શરીર હોતું નથી. જો મનુષ્યને આહારક શરીર હોય છે તો શું સમૃશ્ચિમ મનુષ્યને હોય છે કે ગર્ભજ મનુષ્યને હોય છે ? ગૌતમ ! સમૂછિમ મનુષ્યને આહારક શરીર હોતું નથી. પરંતુ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે. જો ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે તોશું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે કે અંતરદ્વીપજ મનુષ્યને આહારક શરીર હોય છે ? ગૌતમ ! કર્મભૂમિ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે, પરંતુ અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોતું નથી, અંતરદ્વીપજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર
હોતું નથી. પ્ર. જો કર્મભૂમિજ મનુષ્યને આહારક શરીર હોય છે તો
શું સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને હોય છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને હોય છે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને આહારક શરીર હોય છે, પરંતુ અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ
મનુષ્યને આહારક શરીર હોતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને
આહારક શરીર હોય છે તો - શું પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને હોય છે કે
ઉ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org