________________
૫૪૪
૩. Tયમ ! નિયમ વિનિં !
एवं आहारगसरीरस्स वि।
तेयगकम्मगाणं जहा ओरालियसरीरस्स।
एवं उवचिज्जति अवचिज्जति।
- ઇUT. ૫. ૨૨, . ૨૬ ૨-૨૫૬૮
५. सरीराणं परोप्पर संजोगासंजोग -
प. जस्स णं भंते! ओरालियसरीरंतस्स णं वेउबियसरीरं?
जस्स वेउब्वियसरीर तस्स ओरालियसरीरं ?
उ. गोयमा! जस्स ओरालियसरीरंतस्सवेउब्वियसरीरं
सिय अस्थि सिय णत्थि, जस्स वेउब्वियसरीरं तस्स ओरालियसरीरं सिय
अस्थि सिय णत्थि। प. जस्स णं भंते! ओरालियसरीरं तस्स आहारगसरीरं?
દ્રવ્યાનુયોગ ભાગ-૧ ઉ. ગૌતમ!નિયમથી છદિશાઓથી પુદ્ગલો એકત્રિત
થાય છે. ' આ પ્રમાણે આહારક શરીરનાં પુદગલો એકત્રિત પણ (નિયમથી છ દિશાઓથી) થાય છે. તેજસ અને કાર્પણ શરીરનાં માટે ઔદારિક શરીરનાં સમાન સમજવું જોઈએ. (ઔદારિક આદિ પાંચો શરીરનાં પુદગલોનું જે પ્રમાણે કહેવામાં આવ્યો છે, તે જે પ્રમાણે તેનું
ઉપચય-અપચય પણ કહેવું જોઈએ. ૫. શરીરોનું પરસ્પર સંયોગાસંયોગ : પ્ર, ભંતે ! જે જીવને ઔદારિક શરીર હોય છે. શું તેને
વૈક્રિય શરીર હોય છે ? જેને વૈક્રિય શરીર હોય છે, શું તેને ઔદારિક શરીર પણ હોય છે ? ' ગૌતમ! જેને ઔદારિક શરીર હોય છે, તેને વૈક્રિય શરીર કદાચ હોય છે, કદાચ ન પણ હોય, જેને વૈક્રિય શરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચ હોય છે, કદાચ ન પણ હોય. ભંતે ! જેને ઔદારિક શરીર હોય છે, શું તેને આહારક શરીર હોય છે ? જેને આહારક શરીર હોય છે, શું તેને ઔદારિક
શરીર હોય છે ? ઉ. ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે, તેને
આહારક શરીર કદાચ હોય છે, કદાચ ન પણ હોય, પરંતુ જે જીવને આહારક શરીર હોય છે. તેને નિયમથી ઔદારિક શરીર હોય છે. ભંતે! જેને દારિક શરીર હોય છે, શું તેને તૈજસ શરીર હોય છે ? જેને તૈજસ શરીર હોય છે. શું તેને ઔદારિક શરીર હોય છે ? ગૌતમ ! જેને ઔદારિક શરીર હોય છે, તેને નિયમથી તૈજસ્ શરીર હોય છે. જેને તૈજસ્ શરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચ હોય છે, કદાચ ન પણ હોય, આ પ્રમાણે ઔદારિક શરીરનાં સાથે કામણ શરીરનો સંયોગ પણ સમજી લેવો જોઈએ.
जस्स आहारगसरीरं तस्स ओरालियसरीरं?
उ. गोयमा! जस्स ओरालियसरीरंतस्स आहारगसरीरं
सिय अत्थि सिय णत्थि, जस्स आहारगसरीरं तस्स ओरालियसरीरं णियमा
प. जस्स णं भंते ! ओरालियसरीरं तस्स तेयगसरीरं?
जस्म पुण तेयगसरीरं तस्स ओरालियसरीरं ?
उ. गोयमा! ओरालियसरीरंतस्स तेयगसरीरंणियमा
અસ્થિ , जस्स पुण तेयगसरीरं तस्स ओरालियसरीरं सिय अस्थि सिय णत्थि। एवं कम्मगसरीरं पि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org