________________
આહાર અધ્યયન
પ૨૭
१. अहावरं पुरक्खायं इहेगइया सत्ता पुढविजोणिया
पुढविसंभवा -जाव- णाणाविहजोणिएसु पुढवीसु तणत्ताए विउ ति, ते जीवा ते सिं नाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति-जावते जीवा कम्मोववन्नगा भवंतीतिमक्खायं ।
૨.
२. एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउटॅत्ति
-Mવિ- મતતિમાથે
३. एवंतणजोणिएसुतणेसुतणत्ताएविउऐति-जाव
भवंतीतिमक्खायं।
४. एवं तणजोणिएसुतणेसु मूलत्ताए-जाव-बीयत्ताए
विउटति ते जीवा -जाव- भवंतीतिमक्खायं ।
૪.
ત્યારબાદ આ વર્ણન છે કે - આ વનસ્પતિકાયિકમાં પ્રાણી પૃથ્વીયોનિક હોય છે, તે પૃથ્વીથી જ ઉત્પન્ન થાય છે -વાવ- નાના પ્રકારની જાતિ (યોનિ) વાળી પૃથ્વીઓ પર તુણ રુપમાં ઉત્પન્ન થાય છે, તે તૃણના જીવ નાના પ્રકારની જાતિવાળી પૃથ્વીઓના રસનો આહાર કરે છે -ચાવતુ- તે જીવ કર્મથી પ્રેરિત થઈને તૃણનાં રુપમાં ઉત્પન્ન થાય છે, એવું શ્રી તીર્થંકર દવે કહ્યું છે. આ પ્રમાણે કેટલાક (વનસ્પતિકાયિક) જીવ પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરુપમાં ઉત્પન્ન થાય છે એ તે જ રુપમાં આહાર આદિ ગ્રહણ કરે છે, એ તીર્થંકરદેવે કહ્યું છે. આ પ્રમાણે કેટલાક (વનસ્પતિકાયિક) જીવ તૃણયોનિક તૃણોમાં તૃણ રુપમાં ઉત્પન્ન થાય છે, એ તે જ રુપમાં આહાર આદિ ગ્રહણ કરે છે, આ તીર્થંકરદેવે કહ્યું છે. આ પ્રમાણે કેટલાક (વનસ્પતિકાયિક) જીવ તૃણયોનિક તૃણોમાં મૂળ -યાવત– બીજ રુપમાં ઉત્પન્ન થાય છે, એ તેજ રૂપમાં આહાર આદિ કરે છે, એ તીર્થકરદેવે કહ્યું છે. આ પ્રમાણે ઔષધિરુપમાં ઉત્પન્ન (વનસ્પતિકાયિક) જીવોમાં પણ ચાર આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે લીલારુપમાં ઉત્પન્ન વનસ્પતિકાયિક જીવોનાં પણ ચાર આલાપક કહેવા જોઈએ. ત્યારબાદ આ પ્રમાણે વર્ણન છે કે - આ વનસ્પતિકાયમાં કેટલાક જીવ પૃથ્વીયોનિક હોય છે, તે પૃથ્વીથી ઉત્પન્ન થાય છે વાવતકર્મનિદાનથી મરણ કરીને નાના પ્રકારની યોનિવાળી પૃથ્વીઓમાં આય, વાય, કાય, કૂહણ, કંદૂક, ઉવેહણી, નિર્વેહણી, સછત્રક, છત્રક, વાસાની તેમજ કૂર નામક વનસ્પતિના રૂપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ તેમાં નાનાવિધ યોનિઓવાળી પૃથ્વીઓના રસનો આહાર કરે છે તથા તે જીવ પૃથ્વીકાયના જીવોના શરીરોનો -યાવત- વનસ્પતિકાયના શરીરોનો -ચાવતસર્વાત્મના આહાર કરી લે છે. તે પૃથ્વીયોનિક આય વનસ્પતિથી દૂર વનસ્પતિ સુધીના જીવોના શરીર નાના પ્રકારના વર્ણાદિથી બનેલ હોય છે -ચાવત- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકરદેવે
एवं ओसहीण वि चत्तारि आलावगा (४)
एवं हरियाण वि चत्तारि आलावगा (४)
अहावरं पुरक्खायं इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा -जाव- कम्मनियाणेणं तत्थवक्कमा नाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उव्वेहलियत्ताए निव्वेहलियत्ताए सछत्ताए छत्तगत्ताएवासाणियत्ताए कूरत्ताए विउटति ।तेजीवातेसिंनाणाविहजोणियाणं पृढवीण सिणेहमाहारेंति । ते जीवा आहारेंति पूढ विसरीरं-जाव-वणस्सइ सरीरं-जाव-सब्बप्पणाए आहारं आहारेति । अवरे वि य णं तेसिं पुढविजोणियाणं आयाणं -जाव- कुराणं नाणावण्णा -ગાવ- મવંતતિમવા
કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org