________________
૫૩૨
नाणत्तं - अंडं वेगता जणयंति, पोयं वेगता जणयंति, से अंडे उभिज्जमाणे इत्थि वेगता जणयंति, पुरिसं वेगता जणयंति, नपुंसगं वेगता जणयंति। ते जीवा डहरा समाणा वाउकायमाहारेंति, अणुपुवेणं बुड्ढा वणस्सइकायं तस थावरे य पाणे ते जीवा आहारेंति, पुढविसरीरं - जाववणम्सइ सरीरं - जाव- सुव्वप्पणाए आहारं आहारेंति । अवरेवियणंतेसिंणाणाविहाणं उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं अहीणं -जाव- महोरगाणं सरीरा णाणावण्णा - जाव- भवंतीतिमक्खायं ।
अहावरं पुरखायं नाणाविहाणं भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं तं जहा
ગોદાળ, નવનાળ, મેદાળ, સરદાળ, સત્ત્તાળ, સરયાળું, વોરાાં, ઘરોહિયાળ, વિસ્યુંમરાળ, મૂસળ, મંગુતાળ, पयलाइयाणं विरालियाणं, जोहाणं, चाउप्पाइयाणं,
तेसिं च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं -जाव- सव्वष्पणाए आहारं आहारेति । अवरे वि य णं तेसिं नाणाविहाणं भुयपरिसप्प थलयरपंचिंदियतिरिक्खजोणियाणं गोहाणं -जाव- चाउप्पाइयाणं सरीरा णाणावण्णा -जावभवतीतिमक्खायं ।
अहावरं पुरखायं णाणाविहाणं खहयरपंचिंदिय तिरिक्खजोणियाणं, तं जहा
चम्पक्खीणं, लोमपक्खीणं समुग्गपक्खीणं, विततपक्खीणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं नाणत्तं ते जीवा डहरा समाणा माउं गात्तसिणेहं आहारेंति, अणुपुव्वेणं वुड्ढा वणस्सइकायं तस थावरे य पाणे ते जीवा आहारेंति, पुढविसरीरं - जाव- वणस्सइ सरीरं -जाव- सव्वप्पणाए आहारं आहारेति । अवरे वि य णं तेसिं नाणाविहाणं खहयरपंचिंदियतिरिक्खजोणियाणं चम्मपक्खीणं - जावविततपक्खीणं सरीरा णाणावण्णा - जाव- भवंतीतिमक्खायं । · સૂચ. સુ. ૨, ૬. ૩, સુ. ૭૨-૭૩૭
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પરંતુ આ ભિન્નતા છે- કેટલાક અંડજ હોય છે અને કેટલાક પોતજ હોય છે. ઇંડું ફૂટી જવાથી તેમાંથી કોઈ સ્ત્રી રુપમાં, કોઈ પુરુષનાં રુપમાં અને કોઈ નપુંસક રુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાય (હવા) નો આહાર કરે છે. ક્રમથી મોટા થયા બાદ વનસ્પતિકાય તથા અન્ય ત્રસ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. આના સિવાય તે જીવ પૃથ્વી -યાવત્- વનસ્પતિનાં શરીરનો -યાવત- સર્વાત્મના આહાર કરે છે. તે અનેકવિધ જાતિવાળા ઉરપરિસર્પ, સ્થળચર, પંચેન્દ્રિય તિર્યંચોના સર્પ -યાવત- મહોરંગના શરીર નાના વર્ણાદિવાળા હોય છે યાવત્- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું શ્રી તીર્થંકર દેવે કહ્યું છે. ત્યારબાદ અનેક પ્રકારના ભુજ પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન આ પ્રમાણે છે. જેમકે
ઘો, નોળીયો, રોમરાયની પાંખવાળા પક્ષી, કાંકીડો, સર્પ, ભુજપરીસર્પ, ખોર, ભીંતગરોળી, છિપકલી, ઉંદર, ભુજપરિસર્પ, પદલાતિક (સર્પની એક જાત) વિડાતિક, ચંદન ઘો, ચારપગવાળા.
તે જીવોની ઉત્પત્તિ પણ પોત-પોતાના બીજ અને અવકાશના અનુસાર સ્ત્રી અને પુરુષના મૈથુન પ્રત્યયિક સંયોગ થવાથી પોત-પોતાના કર્માનુસાર થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ ઉરપરિસર્પનાં પ્રમાણે જાણવું. -યાવત્સર્વાત્મના આહાર લે છે. આના સિવાય નાના પ્રકારના ગોહથી ચતુષ્પદ સુધીના ભુજપરિસર્પ સ્થળ ચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના શરીર અનેક વર્ણાદિવાળા હોય છે -યાવ- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકર દેવે કહ્યું છે.
ત્યારબાદ અનેક પ્રકારના ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું વર્ણન આ પ્રમાણે છે જેમકે
ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્દગક પક્ષી અને વિતતપક્ષી તે જીવોની ઉત્પત્તિ પણ પોત-પોતાના બીજ અને અવકાશથી સ્ત્રી પુરુષનાં મૈથુન પ્રત્યયિક સંયોગથી થાય છે. શેષ વર્ણન ઉરપરિસર્પના અનુસાર જાણવું, પરંતુ આમાં ભિન્નતા છે - તે પ્રાણી બાલ્યાવસ્થા પ્રાપ્ત થવાથી માતાના શરીરના રસનો આહાર કરે છે. પછી ક્રમથી મોટા થઈને વનસ્પતિકાય તથા ત્રસ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. આના સિવાય તે જીવ પૃથ્વી -યાવત- વનસ્પતિના શરીરનો “યાવત- સર્વાત્મના આહાર કરે છે. અન્ય અનેક પ્રકારના ચર્મપક્ષીથી વિતતપક્ષી સુધીના બેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના શરીર નાનાવર્ણાદિવાળા હોય છે -યાવતેમાં જ ઉત્પન્ન થાય છે. એવું શ્રી તીર્થંકરદેવે કહ્યું છે.
www.jainelibrary.org
Personal Use Only