________________
૫૩૦
જન્મભૂમાળ, અમ્મમૂમાળ, અંતર-ઢીવાળ, आरियाणं, मिलक्खूणं, तेसिं च णं अहोबीएणं अहावकासेणं इत्थी पुरिसस्स य कम्मकडाए जोणीए एत्थ णं मेहुणवत्तिए नामं संयोगे समुप्पज्जइ, ते दुहवो वि सिणेहिं संचिणंति, संचिणित्ता तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउट्टंति, ते जीवा माउओयं पिउमुक्कं तं तदुभयं संसठ्ठे कलुसं किव्विसं तप्पढमयाए आहारमाहारेंति, तओ पच्छा जं से माता णाणाविहाओ रसविगईओ आहारमाहारेइ तओ एगदेसेणं ओयमाहारेंति. अणुपुव्वेणं वुड्ढा पलिपागमणुचिन्ना तओ कायाओ अभिनिव्वट्टमाणा इत्थि वेगता जणयंति, पुरिमं वेगता जणयंति, णपुंसगं वेगता जणयंति ।
ते जीवा डहरा समाणा मातुं खीरं सप्पिं आहारेंति, अणुपुवेणं वुड्ढा ओयणं कुम्मासं तस थावरे य पाणे ते जीवा आहारेंति, पुढविसरीरं जाव- वणस्सइसरीरं - जाव- सव्वपणाए आहारं आहारेंति । अवरे वि य णं तेसिं णाणाविहाणं मणुस्साणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा -जाव- भवंतीतिमक्खायं । - સૂય. સુ. ૨, ૬. ૩, મુ. ૭૩૨ २९. पंचिंदियतिरिक्खजोणियाणं उप्पत्ति वुड्ढि आहार परूवणं
अहावरं पुरक्खायं णाणाविहाणं जलयर पंचिंदियतिવિનોળિયાં, તે નદા- મછાણું -ખાવ- ગુંતમારામાંં |
-
तेसिं च णं आहवीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए तहेव -जाव- तओ एगदेसेणं ओयमाहारेंति, अणुपुव्वेणं वुड्ढा पलिपागमणुचिण्णा तओ कायाओ अभिनिव्वट्टमाणा अंडं वेगता जणयंति, पोयं वेगता जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, नपुंसगं वेगया जणयंति ।
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૧
કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્રીપજ, આર્ય, મ્લેચ્છ (અનાર્ય) તે જીવોની ઉત્પત્તિ પોત-પોતાના બીજ અને પોત-પોતાના અવકાશના અનુસાર પૂર્વ કર્મ નિર્મિત્ત યોનિમાં સ્ત્રી પુરુષના મૈથુન હેતુક સંયોગથી થાય છે. તે જીવ (તૈજસ અને કાર્મણ શરીર દ્વારા) બંનેનાં રસનો આહાર કરે છે, આહાર કરીને તે જીવ ત્યાં સ્ત્રી રુપમાં, પુરુષરૂપમાં કે નપુંસકરુપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ માતાના રજ (શોણિત) અને પિતાના વીર્ય (શુક્ર) નાં જે પરસ્પર મળેલા (સંસૃષ્ટ) કલુષ મલિન અને ધૃણિત હોય છે તેનો સર્વ પ્રથમ આહાર કરે છે. ત્યારબાદ માતા અનેક પ્રકારની જે સરસ વસ્તુઓનો આહાર કરે છે, તે જીવ માતાનાં શરીરથી નીકળતાં એક દેશ ઓજનો આહાર કરે છે. ત્યારબાદ અનુક્રમે વૃદ્વિંગત થતાં ગર્ભનો સમય પૂર્ણ થતા માતાનાં શરીરથી કોઈ સ્ત્રીરુપમાં, કોઈ પુરુષરુપમાં અને કોઈ નપુંસક રુપમાં ઉત્પન્ન થાય છે.
તે જીવ શિશુ થઈને માતાનાં દૂધ અને ઘીનો આહાર કરે છે. ક્રમથી મોટો થઈને તે જીવ ભાત કુલ્માષ તેમજ સ્થાવર ત્રસ પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીના શ૨ી૨નો -યાવ- વનસ્પતિના શરીરનો -યાવ- સર્વાત્મના આહાર કરી લે છે. તથા બીજા પણ કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અન્તર્ધીપજ, આર્ય અને મ્લેચ્છ આદિ અનેકવિધ મનુષ્યોના શરીર અનેક વર્ણાદિથી બનેલ હોય છે -યાવ- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થંકરદેવે કહ્યું છે.
૨૯. પંચેન્દ્રિયતિર્યંચયોનિકની ઉત્પત્તિ વૃદ્ધિ આહારનું
પ્રરુપણ :
ત્યારબાદ અનેક પ્રકારના જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું વર્ણન આ પ્રમાણે છે. જેમકે- મત્સ્ય -યાવ- સુંસુમાર.
તે જીવ પોતાના બીજ અને અવકાશના પ્રમાણે સ્ત્રી અને પુરુષના સંયોગ થવાથી પોત-પોતાના કર્માનુસાર પૂર્વોક્ત પ્રકારના ગર્ભમાં ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે -યાવ- માતાના એક દેશ ઓજનો આહાર કરે છે. આ પ્રમાણે ક્રમથી વૃદ્ધિ પામી ગર્ભમાં પરિપકવ થયા બાદ માતાની કાયાથી બહાર નીકળી કોઈ ઈંડાના રુપમાં, કોઈ પોતજના રુપમાં ઉત્પન્ન થાય છે, જ્યારે તે ઈંડું ફૂટી જાય છે તો કોઈ સ્ત્રી (માદા) ના રુપમાં, કોઈ પુરુષ (નર) ના રુપમાં અને કોઈ નંપુસકના રુપમાં ઉત્પન્ન થાય છે.
Personal Use Only
www.jainelibrary.org