________________
૧પ૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
છે.
एवं खलू एएणं कमेणं-परिवडढेमाणे परिवडढेमाणे
આ પ્રમાણે આ ક્રમથી આગળ વધતા - વધતા खंतीए -जाव-पडिपुण्णे बंभचेरवासेणं,
ક્ષમાં -વાવત- બ્રહ્મચર્યવાસથી પરિપૂર્ણતાને પ્રાપ્ત
થઈ જાય છે. एवं खलु जीवा वढंति वा हायंति वा।
આ પ્રમાણે જીવ વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત - Tયા. સુ. ૧, . ? , સુ. ૪-૬
થાય છે. ૨૬. વત્સસ ચ નવા ય સાસન્નિલિયા 4 - ૧૬. વસ્ત્ર અને જીવોની સાદિ સપર્યવસિતાદિનું પ્રરૂપણ : प. वत्थे णं भंते ! किं साइए सपज्जवसिए, साइए પ્ર. ભંતે ! શું વસ્ત્ર સાદિ - સાન્ત છે ? સાદિ - अपज्जवसिए, अणाइए सपज्जवसिए, अणाइए
અનંત છે ? અનાદિ સાત્ત છે ? અથવા અનાદિ अपज्जवसिए?
અનંત છે ? गोयमा ! वत्थे साइए सपज्जवसिए,
ગૌતમ ! વસ્ત્ર સાદિ - સાન્ત છે. अवसेसा तिण्णि वि पडिसेहेयव्वा ।
બાકીના ત્રણ ભાંગાનો (કપડામાં) નિષેધ કરવો
જોઈએ. जहाणं भंते ! वत्थे साइए सपज्जवसिए, णो साइए
ભંતે ! જેવી રીતે કપડા સાદિ - સાન્ત છે, अपज्जवसिए, णो अणाइए सपज्जवसिए, णो
સાદિ - અનંત નથી, અનાદિ - સાન્ત નથી અને अणाइए अपज्जवसिए तहा णं जीवा किं साइया
અનાદિ અનંત નથી શું તેવી રીતે જીવ સાદિ सपज्जवसिया -जाव- अणाइया अपज्जवसिया ?
- સાન્ત છે વાવત- અનાદિ - અનંત છે ? गोयमा! अत्थेगइया साइया सपज्जवसिया-जाव- ઉ. ગૌતમ ! કેટલાક જીવ સાદિ સાત્ત છે -યાવતુअत्थेगइया अणाइया अपज्जवसिया।
કેટલાક જીવ અનાદિ અનંત છે. से केणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - 'अत्थेगइया साइया सपज्जवसिया -जाव
કેટલાક જીવ સાદિ સાન્ત છે -યાવત- કેટલાક अत्थेगइया अणाइया अपज्जवसिया ?'
જીવ અનાદિ અનંત છે ?” गोयमा ! नेरइया, तिरिक्खजोणिया, मणुस्सा,
ગૌતમ ! નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને देवा गइरागइं पडुच्च साइया सपज्जवसिया,
દેવ ગતિ અને આગતિની અપેક્ષાએ સાદિ
સાન્ત છે. सिद्धा गई पडुच्च साइया अपज्जवसिया,
ગતિની અપેક્ષાએ સિદ્ધજીવ સાદિ અનન્ત છે, भवसिद्धिया लद्धिं पडुच्च अणाइया सपज्जवसिया,
લબ્ધિની અપેક્ષાએ ભવસિદ્ધિક જીવ અનાદિ
સાન્ત છે, अभवसिद्धिया संसारं पडुच्च अणाइया अपज्ज
સંસારની અપેક્ષાએ અભવસિદ્ધિક જીવ અનાદિ वसिया भवंति।
અનંત છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थेगइया साइया सपज्जवसिया -जाव
કેટલાક જીવ સાદિ સાત્ત છે -યાવતુ- કેટલાક अत्थेगइया अणाइया अपज्जवसिया।"
જીવ અનાદિ અનંત છે.” - વિયા, સ, ૬, ૩. ૩, ૩. ૮-૧ १७. लोगे भवसिद्धिया जीवाणं न अभावो -
૧૭. લોકમાં ભવસિદ્ધિક જીવોનો અભાવ નથી : प. भवसिद्धियत्तणं भंते ! जीवाणं किं सभावओ. પ્ર. ભંતે ! જીવોના ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક છે परिणामओ?
કે પરિણામિક છે ? For Private & Personal Use Only
૩.
Jain Education International
www.jainelibrary.org