________________
જીવ અધ્યયન
૨૯૭
પ્ર.
Bm E
प. बेइंदिए णं भंते ! बेइंदिए त्ति कालओ केवचिरं પ્ર. ભંતે ! દ્વીન્દ્રિય દ્વીન્દ્રિયના રુપમાં કેટલા કાળ દો?
સુધી રહે છે? गोयमा! जहण्णणं अंतोमहत्तं' उक्कोसेणं संखेज्जं ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
સંખ્યાતકાળ સુધી રહે છે. एवं तेइंदिए वि चउरिदिए वि।
ત્રેઈન્દ્રિય અને ચૌરેજિયના માટે પણ આ પ્રમાણે
જાણવું. प. रइए णं भंते ! णेरइए त्ति कालओ केवचिरं
ભંતે ! નૈરયિક, નૈરયિકના રૂપમાં કેટલા કાળ દાદુ ?
સુધી રહે છે ? गोयमा ! जहण्णणं दस वाससहस्साइं, उक्कोसेणं
ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ तेत्तीसं सागरोवमाई।
તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. पंचेंदियतिरिक्खजोणिए णं भंते ! पंचेंदियति
ભંતે! પંચેન્દ્રિયતિર્યંચયોનિક, પંચેન્દ્રિય તિર્યંચયોरिक्खजोणिए त्ति कालओ केवचिरं होइ?
નિકનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? गोयमा ! जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेणं तिण्णि
ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ पलिओवमाइं पुवकोडि पुत्तमब्भहियाई।
પૂર્વકોટિપૃથકત્વ વધારે ત્રણ પલ્યોપમ સુધી
રહે છે. एवं मणूसे वि।
આ પ્રમાણે મનુષ્યના માટે પણ જાણવું જોઈએ. देवा जहा णेरइया।
દેવોનું વર્ણન નૈરયિકોની જેમ જાણવું જોઈએ. v. સિદ્ધ જે મંત ! સિદ્ધ ત્તિ જિર દો?
ભંતે ! સિદ્ધ, સિદ્ધના રૂપમાં કેટલા કાળ સુધી
રહે છે ? ૩. ગયા ! સઇ સપષ્ણવસિU
ઉ. ગૌતમ ! સાદિ અપર્યવસિત કાળ સુધી રહે છે. - નીવા. ડિ. ૧, મુ. ૨૬૬ ૨૧. સT માવ નવા પિય- ૧૧૯. સકાયિક - અકાયિક જીવોની કાયસ્થિતિનું પ્રરૂપણ : प. सकाइए णं भंते ! सकाइए त्ति कालओ केवचिरं પ્ર. ભંતે ! સકાયિક જીવ સકાયિક રુપમાં કેટલા કાળ દારૂ ?
સુધી રહે છે ? उ. गोयमा ! सकाइए दुविहे पण्णत्ते, तं जहा
ગૌતમ ! સકાયિક બે પ્રકારના કહેવામાં આવે
છે, જેમકે – १. अणाईए वा अपज्जवसिए,
૧. અનાદિઅનન્ત, ૨. વા સજ્જવસિT I
૨. અનાદિસાન્ત. पुढविकाइए णं भंते ! पुढविकाइए त्ति कालओ
ભંતે ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક રુપમાં केवचिरं होइ?
કેટલા કાળ સુધી રહે છે ? गोयमा! जहण्णणं अंतोमहत्तं. उक्कोसेणं असंखेज्जं
ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને कालं, असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओ
ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી (અર્થાતુ) કાળની कालओ, खेत्तओ असंखेज्जा लोगा।
અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી
સુધી અને ક્ષેત્રથી અસંખ્યાતલોક સુધી રહે છે. एवं आउ-तेउ-वाउक्काइया वि।
આ પ્રમાણે અપકાયિક, તેજસ કાયિક અને
વાયુકાયિક જીવોના માટે પણ જાણવું. ૬. ૩૪. મ. ૩૬, ૩, ૬૩ રૂ
૨. ૩૪. બ. ૩૬, T. ૧૪૨ રૂ. ૩ત્ત, મ, રૂ ૬, TI, ૨૬૨
૪. ઉત્ત. મ. ૨૬, ૧, ૨ ૬ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org