________________
૪૯
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૩. સોયમા ! પુણ્યરું માદાતિ. જો મપુટ્ટાખું માાતિ ા
प. जाई भंते ! पुट्ठाई आहारेंति,
ताई किं ओगाढाई आहारेंति, अणोगाढाई आहारेंति ?
उ. गोयमा ! ओगाढाई आहारेंति, णो अणोगाढाई
માદાતા प. जाई भंते ! ओगाढाई आहारेंति,
ताई किं अणंतरोगाढाई आहारेंति. परंपरोगाढाई
आहारेंति? उ. गोयमा! अणंतरोगाढाइं आहारेंति, णोपरंपरोगाढाई
મદfતા
प. जाई भंते ! अणंतरोगाढाई आहारेंति,
ताई किं अणुइं आहारेंति, बादराई आहारेंति ?
ઉ. ગૌતમ ! તે સ્પર્શ પુદગલોનો આહાર કરે છે.
સ્પર્શ રહિત પુદ્ગલોનો આહાર કરતા નથી. પ્ર. ભલે જે સ્પર્શ પુદ્ગલોનો આહાર કરે છે
તો શું અવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે અનવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! તે અવગાઢ પુદગલોનો આહાર કરે
છે, અનવગાઢ પુદ્ગલોનો આહાર કરતા નથી. પ્ર. ભંતે ! તે અવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે
તો શું અનન્તરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે કે પરંપરાવગાઢ પુદગલોનો આહાર કરે છે ? ગૌતમ ! તે અનન્તરાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે પણ પરંપરાવગાઢ પુદગલોનો આહાર
કરતા નથી. પ્ર. ભંતે ! તે અનન્તરાવગાઢ પુદ્ગલોનો આહાર
કરે છે, તો શું સૂક્ષ્મ પુદ્ગલોનો આહાર કરે છે કે બાદર પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! તે સૂક્ષ્મ પુદગલોનો પણ આહાર કરે
છે અને બાદર પુદગલોનો પણ આહાર કરે છે. પ્ર. ભંતે ! જે સૂક્ષ્મ અને બાદર પુદ્ગલોનો આહાર
કરે છે તો શું ઉર્ધ્વદિશામાં સ્થિત પુદ્ગલોનો આહાર કરે છે, અધો દિશા કે તિરછી દિશામાં સ્થિત પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! તે (સૂક્ષ્મ અને બાદર) ઉર્ધ્વદિશામાં, અધોદિશામાં અને તિરછી દિશામાં સ્થિત
પુદ્ગલોનો આહાર કરે છે. પ્ર. ભંતે ! જે ઉર્ધ્વ, અધો અને તિરછી દિશામાં
સ્થિત પુદગલોનો આહાર કરે છે. તો શું પ્રારંભનો આહાર કરે છે ? મધ્યનો
આહાર કરે છે કે અન્તનો આહાર કરે છે ? ઉ.
ગૌતમ ! તે એના પ્રારંભનો પણ આહાર કરે છે, મધ્યનો પણ આહાર કરે છે અને અંતનો પણ આહાર કરે છે. ભંતે ! જે પગલોનો આદિ મધ્ય અને અંતમાં આહાર કરે છે.
उ. गोयमा ! अणूई पि आहारेंति, बादराई पि
સદાનંતિ जाईभंते! अणूई पि आहारेंति, बादराईपि आहारेंति, ताई कि उड्ढं आहारेंति? अहे आहारेंति ? तिरियं आहारेति?
૩ ! ૩ઢું gિ માદતિ, અ વિ આઈતિ,
तिरियं पि आहारेति ।
प. जाई भंते ! उड्ढं पि आहारेंति, अहे वि आहारेंति,
तिरियं पि आहारेंति, ताई किं आई आहारेंति ? मज्झे आहारेंति ? पज्जवसाणे आहारेंति ? गोयमा ! आई पि आहारेंति, मज्झे वि आहारेंति, पज्जवसाणे वि आहारेंति ।
प. जाई भंते! आई पि आहारेंति, मझे वि आहारेंति,
पज्जवसाणे वि आहारेंति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org