________________
૫૧૮
૩. શોથમા ! સિય બાહારો, સિય ઝળાહારો |
एवं मणूसे वि ।
सिद्धे अणाहारगे ।
૫.
पुहत्तेणं-णोसण्णी - णोअसण्णी जीवा आहारगा वि,
अणाहारगा वि ।
૪. છેલ્લાારે
૧.
૩. ગોયના ! સિય આહારને, સિય અપાદાને
ૐ ?-૨૪. વં નેફ! -ખાવ- વેમાળિÇ ।
सलेसा णं भंते! जीवा किं आहारगा, अणाहारगा ?
मणूसेसु तियभंगो ।
सिद्धा अणाहारगा ।
૩.
સર્જકે ખં ભંતે ! નીવે જિં બાહારો, અળાહારશે?
૩. ગોયમા ! નવનિંદ્રિયવપ્નો તિયમો
एवं कण्हलेसाए वि, णीललेसाए वि, काउलेसाए वि, जीवेगिंदियवज्जो तियभंगो ।
तेउलेस्साए पुढवि-आउ-वणस्सइकाइयाणं छब्भंगा ।
सेसाणं जीवादीओ तियभंगो जेसिं अत्थि तेउलेस्सा ।
पम्हलेस्साए सुक्कलेस्साए य जीवादीओ तियभंगो ।
अलेस्सा जीवा मणूसा सिद्धा य एगत्तेण वि पुहत्तेण वि णो आहारगा, अणाहारगा ।
( વિદ્ધિવાર -
૧. સવિા ાં મંતે ! નીવે જિં બાહારો, ગળાહારશે?
ગોયમા ! સિય આહારો, સિય અપાદાને |
Jain Education International
For Private
ઉ.
૪.
પ્ર.
6.
પ્ર.
ઉ.
૫.
પ્ર.
ઉ
દ્રવ્યાનુયોગ ભાગ-૧
ગૌતમ ! તે ક્યારેક આહારક હોય છે, ક્યારેક અનાહારક હોય છે.
Personal Use Only
આ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ કહેવું. સિદ્ધ જીવ અનાહારક હોય છે. બહુત્વની અપેક્ષાએ : નો સંશી-નોઅસંજ્ઞી જીવ આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે.
ઘણા બધા મનુષ્યોમાં ત્રણ ભાંગા પ્રાપ્ત થાય છે. સિદ્ધ અનાહારક હોય છે.
લેશ્યા દ્વાર :
ભંતે ! સલેશી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ગૌતમ ! તે ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે.
૬. ૧-૨૪. આ પ્રમાણે નારકથી વૈમાનિક સુધી જાણવું.
ભંતે ! (ઘણા) સલેશી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ગૌતમ ! સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને આના ત્રણ ભાંગા હોય છે.
આ પ્રમાણે કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશીના વિષયમાં પણ સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભાંગા કહેવા. તેજોલેશ્યાની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અષ્ઠાયિક અને વનસ્પતિકાયિકોમાં છ ભાંગા કહેવા, બાકીના જીવ આદિમાં જેનામાં તેજોલેશ્યા પ્રાપ્ત થઈ છે તેનામાં ત્રણ ભાંગા કહેવા. પદમલેશ્યા અને શુકલલેશ્યાવાળા જીવ આદિમાં ત્રણ ભાંગા હોય છે.
અલેશી સમુચ્ચય જીવ મનુષ્ય અને સિદ્ધ એકત્વ અને બહુત્વની વિવક્ષાએ આહારક હોતા નથી પણ અનાહારક હોય છે.
દૃષ્ટિ દ્વાર :
ભંતે ! સમ્યગ્દષ્ટિ જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ગૌતમ ! તે ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે.
www.jainel|brary.org