________________
૪૮
૬.
૩.
૫.
૩.
૩.
૬.
मूलाईणं आहारगहण विहि परूवणं
૫.
૩.
जणं भंते! गिम्हासु वणस्सइकाइया सव्वप्पाहारगा भवंति, कम्हाणं भंते! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया पुष्फिया फलिया हरितगरेरिज्जमाणा सिरीए अतीव-अतीव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति ?
गोमा ! गिम्हासु णं बहवे उसिणजोणिया जीवा य पुग्गला य वणस्सइकाइयत्ताए वक्कमंति, વિસ્મૃતિ, ચયંતિ, રવવનંતિ ।
૬.
एवं खलु गोयमा ! गिम्हासु बहवे वणस्सइकाइया पत्तिया पुफिया फलिया - जाव- चिट्ठति । વિયા. સ. ૭, ૩. ૨, મુ. ?-૨
भंते! मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा -ખાવ- વીયા ટ્વીયનીવડા ?
દંતા, ગોયમા ! મૂા મૂજનીવહુડા -ઞાવ- વીયા बीयजीवफुडा ।
जइ णं भंते! मूला मूलजीवफुडा - जाव- बीया बीजीवफुडा, कम्हा णं भंते ! वणस्सइकाइया आहारेंति ? कम्हा परिणामेंति ?
गोयमा ! मूला मूलजीवफुडा पुढविजीवपडिबद्धा तम्हा आहारेंति, तम्हा परिणामेंति ।
एवं कंदा कंदजीवफुडा मूलजीवपडिबद्धा तम्हा आहारेंति, तम्हा परिणामेंति ।
एवं - जाव - बीया बीयजीवफुडा, फलज़ीवपडिबद्धा तम्हा आहारेंति, तम्हा परिणामेंति ।
- વિયા. સ. ૭, ૩. ૨, સુ. ૩-૪
जीवाईसु अणाहारगत्तं सव्वप्पाहारगत्त य समय परूवणं
નીવે નં અંતે ! જં સમયે “અાહારો” ભવર ?
Jain Education International
For Private
૬.
૭.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પ્ર. ભંતે ! જો ગ્રીષ્મૠતુમાં વનસ્પતિકાયિક જીવ સૌથી અલ્પાહારી હોય છે, તો ઘણા વનસ્પતિકાયિક ગ્રીષ્મૠતુમાં પાંદડાવાળા, ફૂલોવાળા, ફળોવાળા લીલાછમ અને શોભાથી અતિ સુશોભિત કેવી રીતે હોય છે ?
ઉ.
ઉ.
પ્ર.
મૂળ આદિના આહાર ગ્રહણ વિધિની પ્રરુપણા : ભંતે ! શું વનસ્પતિકાયના મૂળ, નિશ્ચયથી મૂળ જીવોને સ્પર્શે છે, કંદ, કંદનાં જીવોને સ્પર્શે છે -યાવત્- બીજ, બીજનાં જીવોને સ્પર્શે છે ? હા, ગૌતમ ! મૂળ, મૂળનાં જીવોને સ્પર્શે છે -યાવ- બીજ, બીજના જીવોને સ્પર્શે છે. ભંતે ! જો મૂળ, મૂળ જીવોને સ્પર્શે છે -યાવત્બીજ, બીજના જીવોને સ્પર્શે છે તો પછી ભંતે ! વનસ્પતિકાયિક જીવ કેવી રીતે આહાર કરે છે અને કેવી રીતે પરિણમાવે છે ?
પ્ર.
ઉ.
હે ગૌતમ ! ગ્રીષ્મ ઋતુમાં ઘણા ઉષ્ણયોનિવાળા જીવ અને પુદ્દગલ વનસ્પતિકાયના રુપમાં ઉત્પન્ન થાય છે. વિશેષરૂપથી ઉત્પન્ન થાય છે. વૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને વિશેષરુપથી વૃદ્ધિને પ્રાપ્ત કરે છે.
હે ગૌતમ ! આ કારણથી ગ્રીષ્મ ઋતુમાં ઘણા વનસ્પતિકાયિક પાંદડાવાળા, ફૂલોવાળા, ફળોવાળા -યાવ- સુશોભિત થાય છે.
Personal Use Only
ગૌતમ ! મૂળ, મૂળના જીવોથી વ્યાપ્ત છે અને તે પૃથ્વીના જીવની સાથે સંકળાયેલા હોય છે ત્યારે વનસ્પતિકાયિક જીવ આહાર કરે છે અને પરિણમાવે છે.
આ પ્રમાણે કંદ, કંદના જીવોની સાથે સ્પર્શેલા છે અને મૂળના જીવોથી સંકળાયેલું રહે છે ત્યારે તે આહાર કરે છે અને ત્યારે પરિણમાવે છે.
આ પ્રમાણે -યાવ- બીજ, બીજનાં જીવોથી વ્યાપ્ત હોય છે અને તે મૂળનાં ફળનાં જીવોની સાથે સંકળાયેલું રહે છે. ત્યારે તે આહાર કરે છે અને પરિણમે છે.
જીવાદિકોમાં અનાહારકત્વ અને સર્વાલ્પાહારકત્વના સમયની પ્રરુપણા :
પ્ર. ભંતે ! (પરભવમાં જતાં) જીવ ક્યા સમયમાં અનાહારક હોય છે ?
www.jainelibrary.org