________________
४८४
દ્રવ્યાનુયોગ ભાગ-૧
सब्वेणं समोहन्नमाणे पुब्बिं उववज्जित्ता पच्छा માદાગ્ની, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पुरि उववज्जित्ता पच्छा आहारेज्जा, पुब्बिं आहारेत्ता पच्छा उववज्जेज्जा।" एवं पढम-दोच्चाणं अंतरा समोहयओ -जावईसिपब्भाराए य उववाएयब्बो।
एवं एएणं कमेणं-जाव-तमाए अहे सत्तमाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता -जावईसिपब्भाराए उववाएयब्बो आउकाइयत्ताए।
પ્ર.
प. आउकाइयाएणंभंते ! सोहम्मीसाणाणंसणंकुमार
माहिंदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ता, जे भविए इमीसे रयणप्प भाए पुढवीए घणोदहिवलएसु आउकाइयत्ताए उववज्जित्तए
सेणंभंते ! किं पुलिं उववज्जित्तापच्छा आहारेज्जा, पुट्विं आहारेत्ता पच्छा उववज्जेज्जा?
સર્વથી હણાઈને પૂર્વમાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે પહેલા ઉત્પન્ન થઈને પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પણ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે પહેલી અને બીજી પૃથ્વીના અંતરાલમાં મરણ સમુદ્દઘાત કરીને અપ્રકાયિક જીવોના (સૌધર્મ કલ્પની જેમ) ઈત્યાભારા પૃથ્વી સુધી ઉપપાત (કથન) આદિ જાણવું જોઈએ. આ પ્રમાણે આ ક્રમમાં તમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી સુધીના અંતરાલમાં મરણ સમુદઘાત કરીને અપકાયિક જીવોના ઈપટ્યાભારા પૃથ્વી સુધી અપ્રકાયિક રૂપમાં ઉપપાત (કથન) આદિ જાણવું જોઈએ. ભંતે ! જે અપ્રકાયિક જીવ, સૌધર્મ- ઈશાન અને સનકુમાર--મહેન્દ્ર કલ્પના અંતરાલમાં મરણ સમુદ્દઘાત કરીને રત્નપ્રભા- પૃથ્વીના ઘનોદધિ વલયોમાં અપ્રકાયિક-રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! શેષ વર્ણન પૃથ્વીકાયિકના સમાન જાણવું. આ પ્રમાણે આ અંતરાલમાં મરણ સમુદઘાત કરીને અપ્રકાયિક જીવોના અધઃસપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ વલયોમાં અપ્રકાયિક રુપમાં ઉ૫પાત આદિ જાણવાં જોઈએ. આ પ્રમાણે -ચાવત- અનુત્તર વિમાનો અને ઈપપ્રાગભારા પૃથ્વી સુધીના અંતરાલમાં મરણ સમુદઘાત પ્રાપ્ત -યાવત- અધ: સપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ વલયોમાં અપકાયિકના રુપમાં ઉપપાત (કથન) જાણવું જોઈએ. ભંતે ! જે વાયુકાયિક જીવ, આ રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથ્વીના અંતરાલમાં મરણ સમુદ્દઘાતથી સમવહત થઈને સૌધર્મ કલ્પમાં વાયુકાયિક રુપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ?
उ. गोयमा ! सेसं जहा पुढविकाइयाणं ।
एवं एएहिं चेव अंतरा समोहयओ -जाव- अहे सत्तमाए पुढवीए घणोदधिवलएसु आउकाइयत्ताए उववाइयब्बो।
एवं -जाव- अणुत्तरविमाणाणं ईसिपब्भाराए य पुढवीए अंतरा समोहए -जाव- अहेसत्तमाए घणोदधिवलएसु उववाएयब्बो।
પ્ર.
वाउकाइए णं भंते ! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए समोहणित्ता जे भविएसोहम्मे कप्पे वाउकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुब्बिं उववज्जित्तापच्छा आहारेज्जा, पुब्बिं आहारेज्जा पच्छा उववज्जेज्जा?"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org