________________
૪૯૦
१०. चउवीसदंडएसु आहाराभोगता परूवणं
प. दं. १. णेरइयाणं भंते! आहारे किं आभोगणिव्वत्तिए अणाभोगणिव्वत्तिए ?
उ. गोयमा ! आभोगणिव्वत्तिए वि, अणाभोगणिव्वत्तिए વિ
૨ ૨-૨૪. વંગપુરનારા -ખાવ- વેમાળિયાળી
णवरं - एगिंदियाणं णो आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए ।
- ૫૦૦૧. ૫. ૨૪, સુ. ૨૦૩૮-૨૦ રૂo
११. चउवीसदंडएसु आहारखेत्त परूवणं
प. दं. १. नेरइया णं भंते ! जे पोग्गले अत्तमायाए आहारेंति,
ते किं आयसरीरक्खेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति,
अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति,
परंपरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति ?
उ. गोयमा ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति,
नो अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति,
नो परंपरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति ।
૬.
૮. ૨-૨૪, બહાનેરા તા-ગાવ-વેમાળિયાળ તુઓ
दं. १. नेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहंति,
तेसि णं भंते! पोग्गलाणं सेयकालंसि कइभागं आहारेंति, कइभागं निज्जरेंति ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૧૦. ચોવીસ દંડકોમાં આહાર-આભોગતા (ઉપયોગ પૂર્વક)નું
પ્રરુપણ :
For Private
૧૧.
પ્ર. દં.૧. નારકીનો આહાર આભોગનિર્વર્તિત (ઉપયોગ પૂર્વક બનાવેલ) હોય છે કે અનાભોગનિર્વર્તિત હોય છે ?
ઉ.
ચોવીસ દંડકોમાં આહાર ક્ષેત્રની પ્રરુપણા :
પ્ર.
ઉ.
ગૌતમ ! તેનો આહાર આભોગનિર્વર્તિત પણ હોય છે અને અનાભોગનિર્વર્તિત પણ હોય છે. દં. ૨-૨૪. આ પ્રમાણે અસુકુમારોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ.
વિશેષ : એકેન્દ્રિય જીવોનો આહાર આભોગનિર્વર્તિત હોતો નથી. પણ અનાભોગનિર્વર્તિત હોય છે.
દં.૧, ભંતે ! નારકી જીવ જે પુદ્દગલોને આત્મા દ્વારા આહાર રુપમાં ગ્રહણ કરે છે,
Personal Use Only
શું તે આત્મ શરીર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ?
અનન્તર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ?
પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ?
· વિયા. સ. ૬, ૩. ૨૦, મુ. ૨-શ્ર્
૨૨. સેવાનું ષડવીમવંડä ોજ ગાહરળ-શિખર ૧૨. ભવિષ્યકાળમાં ચોવીસ દંડકો દ્વારા પુદ્દગલોનું આહરણ (ગ્રહણ) અને નિર્જરણ (છોડવું) નું પ્રરુપણ :
परूवणं
ગૌતમ ! તે આત્મા- શરીર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે.
પરંતુ અનન્તર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરતા નથી.
અને પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરતા નથી.
દં.૨-૨૪. જે પ્રમાણે નારકી માટે કહ્યું તે પ્રમાણે વૈમાનિકો સુધી કથન કહેવું જોઈએ.
પ્ર. નં.૧. ભંતે ! નારકી જે પુદ્દગલોને આહાર રુપમાં ગ્રહણ કરે છે.
ભંતે ! તે પુદ્દગલોનો કેટલો ભાગ ભવિષ્યકાળમાં આહાર રુપમાં ગ્રહણ કરે છે અને કેટલો ભાગ છોડી દે છે ?
www.jairnel|brary.org