SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ १०. चउवीसदंडएसु आहाराभोगता परूवणं प. दं. १. णेरइयाणं भंते! आहारे किं आभोगणिव्वत्तिए अणाभोगणिव्वत्तिए ? उ. गोयमा ! आभोगणिव्वत्तिए वि, अणाभोगणिव्वत्तिए વિ ૨ ૨-૨૪. વંગપુરનારા -ખાવ- વેમાળિયાળી णवरं - एगिंदियाणं णो आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए । - ૫૦૦૧. ૫. ૨૪, સુ. ૨૦૩૮-૨૦ રૂo ११. चउवीसदंडएसु आहारखेत्त परूवणं प. दं. १. नेरइया णं भंते ! जे पोग्गले अत्तमायाए आहारेंति, ते किं आयसरीरक्खेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, परंपरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति ? उ. गोयमा ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, नो अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति, नो परंपरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति । ૬. ૮. ૨-૨૪, બહાનેરા તા-ગાવ-વેમાળિયાળ તુઓ दं. १. नेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहंति, तेसि णं भंते! पोग्गलाणं सेयकालंसि कइभागं आहारेंति, कइभागं निज्जरेंति ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૧ ૧૦. ચોવીસ દંડકોમાં આહાર-આભોગતા (ઉપયોગ પૂર્વક)નું પ્રરુપણ : For Private ૧૧. પ્ર. દં.૧. નારકીનો આહાર આભોગનિર્વર્તિત (ઉપયોગ પૂર્વક બનાવેલ) હોય છે કે અનાભોગનિર્વર્તિત હોય છે ? ઉ. ચોવીસ દંડકોમાં આહાર ક્ષેત્રની પ્રરુપણા : પ્ર. ઉ. ગૌતમ ! તેનો આહાર આભોગનિર્વર્તિત પણ હોય છે અને અનાભોગનિર્વર્તિત પણ હોય છે. દં. ૨-૨૪. આ પ્રમાણે અસુકુમારોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિશેષ : એકેન્દ્રિય જીવોનો આહાર આભોગનિર્વર્તિત હોતો નથી. પણ અનાભોગનિર્વર્તિત હોય છે. દં.૧, ભંતે ! નારકી જીવ જે પુદ્દગલોને આત્મા દ્વારા આહાર રુપમાં ગ્રહણ કરે છે, Personal Use Only શું તે આત્મ શરીર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ? અનન્તર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ? પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે ? · વિયા. સ. ૬, ૩. ૨૦, મુ. ૨-શ્ર્ ૨૨. સેવાનું ષડવીમવંડä ોજ ગાહરળ-શિખર ૧૨. ભવિષ્યકાળમાં ચોવીસ દંડકો દ્વારા પુદ્દગલોનું આહરણ (ગ્રહણ) અને નિર્જરણ (છોડવું) નું પ્રરુપણ : परूवणं ગૌતમ ! તે આત્મા- શરીર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરે છે. પરંતુ અનન્તર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરતા નથી. અને પરંપર ક્ષેત્રાવગાઢ પુદ્દગલોને આત્મા દ્વારા ગ્રહણ કરતા નથી. દં.૨-૨૪. જે પ્રમાણે નારકી માટે કહ્યું તે પ્રમાણે વૈમાનિકો સુધી કથન કહેવું જોઈએ. પ્ર. નં.૧. ભંતે ! નારકી જે પુદ્દગલોને આહાર રુપમાં ગ્રહણ કરે છે. ભંતે ! તે પુદ્દગલોનો કેટલો ભાગ ભવિષ્યકાળમાં આહાર રુપમાં ગ્રહણ કરે છે અને કેટલો ભાગ છોડી દે છે ? www.jairnel|brary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy