________________
૨૭૨
દ્રવ્યાનુયોગ ભાગ-૧
३. अहवा कोहोवउत्ता य मायोवउत्ते य ।
४. अहवा कोहोवउत्ता य मायोवउत्ता य ।
५. अहवा कोहोवउत्ता य लोभोवउत्ते य ।
६. अहवा कोहोवउत्ता य लोभोवउत्ता य ।
૧.
१. अहवा कोहोवउत्ता य माणोवउत्ते य मायोवउत्ते य। २. कोहोवउत्ता य माणोवउत्ते य मायोवउत्ता य।
३. कोहोवउत्ता य माणोवउत्ता य मायोवउत्ते य ।
४. कोहोवउत्ता य माणोवउत्ता य मायोवउत्ता य।
૩. અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત હોય છે
અને એક માયોપયુક્ત હોય છે. અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત અને ઘણાં માયોપયુક્ત હોય છે. અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત હોય છે અને એક લોભોપયુક્ત હોય છે. અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત અને ઘણાં લોભોપયુક્ત હોય છે. (આ દ્વિક સંયોગી ભાંગા છે). અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત હોય છે એક માનોપયુક્ત અને એકમાયોપયુક્ત હોય છે. અથવા ઘણાં ખરા ક્રોધપયુક્ત હોય છે એક માનોપયુક્ત હોય છે અને ઘણાં ખરા
માયોપયુક્ત હોય છે. ૩. અથવા ઘણાં ખરા ક્રોધોપયુક્ત અને ઘણાં
ખરા માનોપયુક્ત હોય છે અને એક
માયોપયુક્ત હોય છે. ૪. અથવા ઘણા ખરા ક્રોધોપયુક્ત, ઘણાં
ખરા માનોપયુક્ત અને ઘણાં ખરા
માયોપયુક્ત હોય છે. પ-૮ આ પ્રમાણે ક્રોધ, માન અને લોભના
(ત્રિકસંયોગી)ચારભાગા કહેવા જોઈએ. ૯-૧૨ આ પ્રમાણે ક્રોધ, માયા અને લોભના
(ત્રિકસંયોગી)આ પ્રમાણે કુલ ૧૨ ભાંગા
થયા છે. ત્યારબાદ માન, માયા અને લોભની સાથે ક્રોધને નહી છોડતા (એકવચન, બહુવચનની સાથે ચતુષ્કસંયોગી) આઠ ભાંગા હોય છે. આ પ્રમાણે કુલ ર૭ ભાંગા સમજવા જોઈએ. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી એક-એક નરકાવાસમાં એક સમય અધિક જઘન્ય સ્થિતિમાં પ્રવર્તમાન નારક શું ક્રોધોપયુક્ત હોય છે. માનોપયુક્ત હોય છે, માયોપયુક્ત હોય છે કે લોભોપયુક્ત હોય છે ? ગૌતમ ! એમાંથી કોઈ ક્રોધોપયુક્ત, કોઈ માનોપયુક્ત, કોઈ માયોપયુક્ત અને કોઈ લોભોપયુક્ત હોય છે.
૬-૮, પૂર્વ વાદ-માન-મેન વિ જરા
૨-૨૨. વે ોદભાથાસ્ત્રોમેન-વિશ૩૨ = (૨)
पच्छा माणेण मायाए लोभेण य कोहो भइयब्बो, ते कोहं अमुंचता।
एवं सत्तावीसं भंगा यब्वा। g. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए
निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि समयाहियाए जहन्नट्ठिइए वट्टमाणा नेरइया किं कोहोवउत्ता, माणोवउत्ता, मायोवउत्ता,
लोभोवउत्ता? उ. गोयमा! कोहोवउत्तेय.माणोवउत्तेय.मायोवउत्ते
ય, હોમવરે ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org