________________
૨૭૮
૫.
૩.
जहन्निया ठिई - जाव- तप्पाउग्गुक्कोसिया ठिई।
असंखेज्जेसु णं भंते ! पुढविकाइयावाससयसहस्सेसु एगमेगंसि पुढविकाइयावासंसि जहन्नठिईए वट्टमाणा पुढविकाइया किं कोहोवउत्ता -जावलोभोवउत्ता ?
ગોચમાં ! હોહોવઙત્તા વિ, માળોવઽત્તા વિ, मायोवउत्ता वि, लोभोवउत्ता वि ।
एवं पुढविक्काइयाणं सव्वेसु ठाणेसु अभंगयं,
णवरं तेउलेस्साए असीति भंगा। एवं आउक्काइया वि ।
तेउक्काय-वाउक्काइयाणं सव्वेसु वि ठाणेसु
अभंगयं ।
वणस्सइकाइया जहा पुढविकाइया ।
* ૨૦-૨૨, વેલિય-તેઽવિચ-૧૭રિયિા-નૈદિ ठाणेहिं नेरइयाणं असीइ भंगा तेहिं ठाणेहिं असीइ चेव ।
वरं - अब्भहिया सम्मत्ते, आभिणिबोहियनाणे सुयनाणे य एएहिं असीइ भंगा,
जेहिं ठाणेहिं नेरइयाणं सत्तावीसं भंगा तेसु ठाणेसु सव्वे भंगयं ।
दं. २०. पंचिंदिय-तिरिक्खजोणिया जहा नेरइया तहा भाणियव्वा ।
णवरं जेहिं सत्तावीसं भंगा तेहिं अभंगयं कायव्वं ।
जत्थ असीइ तत्थ असीतिं चेव ।
Jain Education International
For Private
પ્ર.
ઉ.
Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૧
જઘન્ય સ્થિતિથી લઈને એને યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી અસંખ્યાત સ્થિતિ સ્થાન હોય છે. ભંતે ! પૃથ્વીકાયક જીવોના અસંખ્યાત લાખ આવાસોમાંથી એક એક આવાસમાં રહેવાવાળા અને જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિક શું ક્રોધોપયુક્ત છે. -યાવત્- લોભોપયુક્ત છે ? ગૌતમ ! ક્રોધોપયુક્ત પણ છે, માનોપયુક્ત પણ છે, માયોપયુક્ત પણ છે અને લોભોપયુક્ત પણ છે.
આ પ્રમાણે પૃથ્વીકાયિકોના સર્વે સ્થાન ભાંગા વિકલ્પો વિનાના છે.
વિશેષ :તેજોલેશ્યાનાં એસી ભાંગા કહેવા જોઈએ. આ પ્રમાણે અકાયના સંબંધમાં પણ જાણવું જોઈએ.
તેજસ્કાય અને વાયુકાયના સર્વે સ્થાનો ભાંગા વિનાના છે.
વનસ્પતિકાય માટે પૃથ્વીકાયિકની જેમ સમજવું જોઈએ.
૬.૧૭-૧૯. જે સ્થાનોમાં નારકી જીવોના એસી ભાંગા કહ્યા છે તે સ્થાનોમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચૌરિન્દ્રિય જીવોના પણ એસી ભાંગા કહેવા જોઈએ.
વિશેષ : (આટલી વાત નારકીના જીવોથી વધારે છે કે) સમ્યગ્દર્શન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમાં એસી ભાંગ હોય છે.
જે સ્થાનોમાં નારક જીવોના સત્યાવીસ ભાંગા કહ્યા છે તે સર્વે સ્થાનો ભાંગાવિનાના છે.
દં.૨૦. જેમ નારકના વિષયમાં કહ્યું છે, તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના ભાંગાંના વિષયમાં પણ કહેવું જોઈએ.
વિશેષઃ જેજેસ્થાનોમાં નારક જીવોના સત્યાવીસ ભાંગા કહ્યા છે, તે તે સ્થાનો અહિંયા ભાંગા વિનાના કહેવા જોઈએ.
જે સ્થાનોમાં નારકના એસી ભાંગા કહ્યા છે તે પ્રમાણે એના પણ એસી ભાંગા કહેવા જોઈએ.
www.jainelibrary.org