________________
૨ ૧ ૨
દ્રવ્યાનુયોગ ભાગ-૧
एएसिणंचेव णिवेसेसुएत्थणं आसालिया सम्मुच्छिइ, जहण्णणं अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए उक्कोसेणं बारसजोयणाई, तयणुरूवं च णं विक्खंभबाहल्लेणं भूमिं दालित्ताणं समुढेइ। असण्णी मिच्छद्दिट्ठी अण्णाणी अंतोमुत्तद्धाउया चेव कालकरेइ ।
से तं आसालिया। v. (૪) સે જિં મહોરા ?
महोरगा अणेगविहा पण्णत्ता, तं जहाअत्थेगइया अंगुलं वि, अंगुलपुहत्तिया वि, वियत्थिं वि, वियत्थिपुहत्तिया वि, रयणिं वि, रयणिपुहत्तिया वि, कुच्छिं वि, कुच्छिपुहत्तिया वि, धणुं वि, धणुपुहत्तिया वि, गाउयं वि, गाउयपुहत्तिया वि, जोयणं वि, जोयणपुहत्तिया वि, जोयणसयं वि, जोयणसयपुहत्तिया वि जोयणसहस्सं वि ।
જ્યારે (ચક્રવર્તી - છાવણી આદિ સ્થાનોનો વિનાશ થવાનો હોય ત્યારે આ (પૂર્વોક્ત) સ્થાનોમાં આસાલિક સમૂચ્છિમ રુપથી ઉત્પન્ન થાય છે. તે જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગ- માત્રની અવગાહનાથી અને ઉત્કૃષ્ટ બાર યોજનની અવગાહના સુધીના ઉત્પન્ન થાય છે. તેનાં અનુરુપ જ તેની પહોળાઈ અને જાડાઈ હોય છે. આ ચક્રવર્તીની છાવણી આદિના નીચેની ભૂમિને ફાડીને ઉત્પન્ન થાય છે. આ અસંજ્ઞી, મિથ્યાષ્ટિ અને અજ્ઞાની હોય છે તથા અન્તર્મુહૂર્ત સમયનું આયુષ્ય ભોગવીને મરી જાય છે. આ આસાલિકની પ્રરૂપણા થઈ. (૪) મહોરગ કેટલા પ્રકારના છે ? ૧. મહોરમ અનેક પ્રકારના કહ્યા છે, જેમકેઘણાં મહોરગ એક આંગળના, ઘણાં આગળ પૃથત્વના, ઘણાં વિતસ્તિ (વિસ્તારેલા) કે ઘણાં વિતસ્તિ પૃથકત્વના, ઘણાં એક મૂઢ હાથભરના કે ઘણાં એક મૂઢ હાથભર પૃથફત્વના, ઘણાં ગજપ્રમાણ (બે હાથ પ્રમાણ માપ) ના કે ઘણાં ગજપ્રમાણ પૃથકત્વના પણ, ઘણાં ધનુષપ્રમાણના કે ઘણા ધનુષપૃથકુત્વના પણ, ઘણાં ગાઉ (બે માઈલ) પ્રમાણના કે ઘણાં ગાઉ - પૃથકત્વના, ઘણાં યોજન પ્રમાણના કે ઘણાં યોજનપૃથકૃત્વના, ઘણાં સો યોજનના, ઘણા યોજનસો-પૃથકૃત્વના અને ઘણાં હજાર યોજનના પણ હોય છે. તે મહોરગ ભૂમિપર ઉત્પન્ન થાય છે, પરંતુ તે જલ અને સ્થલ બન્નેમાં વિચરણ કરે છે. તે અહિયાં (મનુષ્ય ક્ષેત્રમાં) નથી હોતા પરંતુ મનુષ્ય ક્ષેત્રની બાહરના દીપ સમુદ્રમાં હોય છે. આ પ્રમાણેના બાકી જે ઉર:પરિસર્પ છે, તેને પણ મહોરગ જાતિના સમજવા જોઈએ. આ મહોરગની પ્રરુપણા થઈ. તે (ઉર:પરિસર્પ) સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે(૧) સમૂચ્છિમ, (૨) ગર્ભજ. (૨) એમાંથી જે સમ્મસ્કિમ છે, તે સર્વે નપુંસક
હોય છે.
ते णं थले जाता जले वि चरंति, थले वि चरंति । ते णत्थि इहं, बाहिरएसु दीव-समुद्दएसु हवंति, जे यावऽण्णे तहप्पगारा।
से तं महोरगा। रो समासओ दुविहा पण्णत्ता, तं जहा
सम्मुच्छमा य, २. गब्भवक्कंतिया य।२ २. तत्थ णं जे ते सम्मुच्छमा ते सव्वे नपुंसगा।
जीवा. पडि. १, सु. ३६ ૨. (૪) ટાઈ. સ. ૧, મુ. ૭ ?
(a) ટાઈ. . ૧૦, મુ. ૭૮૨ Jain Education Interational
(T) નવા. પરિ. , સુ. ૩ ૬
| (ઇ) નવા, રિ. ૨, ૩.. ૩૬ For Private & Personal Use Only
www.jainelibrary.org