________________
૨૫૪
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પ્ર.
उ. गोयमा ! जीवदव्वाणं अजीवदव्वा परिभोगत्ताए
हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हवमागच्छंति । से केणठेणं भंते ! एवं वुच्चइ“जीवदव्वाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति ?" गोयमा! जीवदव्वाणं अजीवदव्वा परियादियंति, अजीवदब्वे परियादिइत्ता ओरालियं वेउब्वियं आहारगं तेयगं कम्मगं सोइंदिय -जाव- फासिंदिय मणजोगं वइजोगं कायजोगं आणापाणुत्तं च निव्वत्तयंति।
ઉ.
પ્ર.
ગૌતમ ! અજીવદ્રવ્ય જીવ-દ્રવ્યોના પરિભોગમાં આવે છે પણ જીવદ્રવ્ય અજેવદ્રવ્યનાં પરિભોગમાં આવતા નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અજીવદ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે પણ - જીવદ્રવ્ય અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી ?” ગૌતમ ! જીવદ્રવ્ય અજેવદ્રવ્યને ગ્રહણ કરે છે, અજીવદ્રવ્ય (પુદગલ)ને ગ્રહણ કરી ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ આ પાંચ શરીરો તથા શ્રોત્રેન્દ્રિય -યાવત- સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયો, મનયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસોચ્છવાસના રુપમાં નિષ્પન્ન કરે છે. માટે ગૌતમ ! એમ કહેવાય છે કે – ‘અજીવદ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે પરંતુ જીવદ્રવ્ય અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. ૬, ૧, ભંતે ! અજીવદ્રવ્ય નારકના પરિભોગમાં આવે છે કે નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે ? ગૌતમ ! અજીવદ્રવ્ય નારકના પરિભોગમાં આવે છે પણ નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ‘અજીવદ્રવ્ય નારકીના પરિભોગમાં આવે છે પરંતુ નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતાં નથી ?' ગૌતમ ! નારકી અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે, અજીવદ્રવ્યોને ગ્રહણ કરી વૈક્રિય, તેજસ અને કાર્મણશરીરના રુપમાં, શ્રોત્રેન્દ્રિય -યાવતુસ્પર્શેન્દ્રિયના રૂપમાં મનયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસોચ્છવાસના રુપમાં નિષ્પન્ન કરે છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – અજીવદ્રવ્ય નારકોના પરિભોગમાં આવે છે.
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“जीवदव्वाणं अजीवदवा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति।" दं.२. नेरइयाणं भंते ! अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, अजीवदवाणं ने रइया परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! नेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नोअजीवदव्वाणं ने रइया परिभोगत्ताए हब्बमागच्छति। से केणठेणं भंते ! एवं वुच्चइ"ने रइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं ने रइया परिभोगत्ताए हब्वमागच्छंति ?' गोयमा ! नेरइए अजीवदब्वे परियादियंतिअजीवदव्वे परियादिइत्ता वेउविय-तेयग-कम्मग सोइंदिय -जाव- फासिंदिय, मणजोगं वइजोगं कायजोगं आणापाणुत्तं च निव्वत्तयंति ।
ઉ.
૫.
પ્ર.
से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ'नेरइयाणं अजीवदव्वापरिभोगत्ताएहब्वमागच्छंति.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org