________________
જીવ અધ્યયન
जोइसियाणं एगा तेउलेसा ।
वेमाणियाणं तिण्णि उवरिमलेसाओ ।
( ६ ) एगा कण्हलेसाणं भवसिद्धियाणं वग्गणा ।
एगा कण्हलेसाणं अभवसिद्धियाणं वग्गणा ।
एवं छसुवि लेसासु दो दो पयाणि भाणियव्वाणि ।
एगा कण्हलेसाणं भवसिद्धियांण णेरइयाणं वग्गणा ।
एगा कण्हलेसाण अभवसिद्धियाणं णेरइयाणं वग्गणा ।
एवं जस्स जइ लेसाओ तस्स तइयाओ भाणियव्वाओ -ખાવ- તેમળિયાનું
(७) एगा कण्हलेसाणं सम्मदिट्ठीयाणं वग्गणा ।
एगा कण्हलेसाणं मिच्छद्दिट्ठियाणं वग्गणा ।
एगा कण्हलेसाणं सम्ममिच्छदिट्ठियाणं वग्गणा ।
एवं छवि लेसासु जाव- वेमाणियाणं जेसिं जइ दिट्ठीओ ।
( ८ ) एगा कण्हलेसाणं कण्हपक्खियाणं वग्गणा ।
एगा कण्हलेसाणं सुक्कपक्खियाणं वग्गणा ।
- जाव- वेमाणियाणं जस्स जइ लेसाओ ।
પણ અટ્ટ, ચડવીસપંડયા ?
ઢાળ, ૬. ?, મુ. ૪o (o-૮) ९६. चउवीसदंडग जीवाणं अनंतर परंपरोववन्नगाइ दस
पगारा -
ૐ, ૨. વવિદા હેરડ્યા પળત્તા, તં નહીં
૧. પ્રથમ વર્ગણા જીવ પ્રજ્ઞાપના અધ્યયનના પ્રારંભમાં છે.
Jain Education International
For Private
૯૬.
૨૫૯
જ્યોતિષ્મ દેવોમાં એક તેજોલેશ્યા હોય છે. વૈમાનિક દેવોમાં છેલ્લી ત્રણ લેશ્યા હોય છે.
(૬) કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક જીવોની વર્ગણા
એક છે.
કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક જીવોની વર્ગણા એક છે.
આ પ્રમાણે છ લેશ્યાઓમાં બે-બે પદ (ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક)નું વર્ણન કરવું જોઈએ. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ના૨કોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા અભવસિદ્ધિક નારકોની વર્ગણા એક છે.
Personal Use Only
આપ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક વૈમાનિકો સુધી જેની જેટલી લેશ્યા છે, તેના અનુક્રમે સર્વ દંડકોમાં એક - એક વર્ગણા કહેવી જોઈએ.
(૭) કૃષ્ણલેશ્યાવાળા સભ્યષ્ટિ જીવોની વર્ગણા એક છે.
કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાર્દષ્ટિ જીવોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા સભ્યમિથ્યાદૅષ્ટિ જીવોની વર્ગણા એક છે.
આ પ્રમાણે છ લેશ્યાવાળા વૈમાનિક સુધી જે જીવોમાં જેટલી દૃષ્ટિ છે, તેના અનુક્રમે તેમની એક- એક વર્ગણા કહેવી જોઈએ.
(૮) કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણ-પક્ષના જીવોની વર્ગણા એક છે.
કૃષ્ણલેશ્યાવાળા શુકલ-પક્ષના જીવોની વર્ગણા એક છે.
આ પ્રમાણે વૈમાનિકો સુધી જેમાં જેટલી લેશ્યા છે તેના અનુક્રમે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષના જીવોની વર્ગણા એક-એક છે.
આ આઠ પ્રકારે ચોવીસ દંડકોની વર્ગણાનું વર્ણન ક૨વામાં આવ્યું છે.
ચોવીસ દંડકોના જીવોના અનન્તર પરંપરોપપન્નકાદિ દસ પ્રકાર :
દં.૧, નરક દસ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
www.jainelibrary.org