________________
જીવ અધ્યયન
૬.
૪.
૫.
૩.
सेकेणट्ठेणं भंते ! एवं वुच्चइ
“નીવા સવીરિયા વિ ? અવીરિયા વિ ?"
ગોયમા ! નીવા તુવિદા વાત્તા, તં નહીં
१. संसारसमावन्नगा य
२. असंसारसमावन्नगा य ।
१. तत्थ णं जे ते असंसारसमावन्नगा ते णं सिद्धा, सिद्धा णं अवीरिया ।
૩.
२. तत्थ णं जे ते संसारसमावन्नगा ते दुविहा વળત્તા, તં નહા
૨. મેસિપવિના ય, ૨. અસેસિપડિવના ચ। १. तत्थ णं जे ते सेलेसिपडिवन्नगा ते णं लद्विवीरिएणं सवीरिया,
करणवीरिएणं अवीरिया ।
२. तत्थ णं जे ते असेलेसिपडिवन्नगा ते णं लद्धिवीरिएणं सवीरिया,
करणवीरिणं सवीरिया वि, अवीरिया वि ।
से तेणट्ठेणं गोयमा ! एवं वच्चइ“નીવા સર્વરિયા વિ, અવરિયા વિ।”
ૐ . નેરયા મંતે ! જિં સીરિયા ? અવરિયા?
गोयमा ! नेरइया लद्विवीरिएणं सवीरिया, करणवीरिएणं सवीरिया वि, अवीरिया वि,
૬. सेकेणट्ठेणं भंते ! एवं वुच्चइ
"नेरइया लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं सवीरिया वि. अवीरिया वि ?
गोयमा ! जेसि णं णेरइयाणं अत्थि उट्ठाणे कम्मे बले वीरिए - पुरिसक्कार परकम्मे ।
ते णं नेरइया लद्धिवीरिएण वि सवीरिया, करणवीरिएण वि सवीरिया,
जेसि णं नेरइयाणं नत्थि उट्ठाणे - जाव- पुरिसक्कार परकम्मे ते णं नेरइया लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं अवीरिया ।
Jain Education International
પ્ર.
ઉ.
પ્ર.
૩.
ઉ.
૨૩૭
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - જીવ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે ’ ગૌતમ ! જીવ બે પ્રકારના કહ્યા છે, જેમકે૧. સંસાર સમાપન્નક (સંસારી), ૨. અસંસાર સમાપન્નક (સિદ્ધ).
૧. આમાંથી જે જીવ અસંસાર સમાપન્નક છે
તે સિદ્ધ જીવ છે અને અવીર્ય છે.
૨. આમાંથી જે જીવ સંસાર સમાપન્નક છે તે બે પ્રકારના કહ્યા છે, જેમકે
૧. શૈલેશી પ્રતિપન્નક, ૨. અશૈલેશી પ્રતિપત્ત્તક. ૧. આમાંથી જે શૈલેશી પ્રતિપન્નક છે તે લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે.
કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે.
૨. જે અશૈલેશી પ્રતિપન્નક છે તે લબ્ધિવીર્યની
અપેક્ષાએ સવીર્ય છે.
કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે.
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે
'જીવ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે.' નં.૧, ભંતે ! શું નારક જીવ સવીર્ય છે કે અવીર્ય છે ?
ગૌતમ ! નારક જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે, કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે.
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
"ના૨ક જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે ?”
ગૌતમ ! જે નાક જીવમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ છે.
તે નારક જીવ લબ્ધિવીર્ય અને કરણવીર્ય બન્નેની અપેક્ષાએ સવીર્ય છે.
જે નારક ઉત્થાન –યાવત્- પુરુષકાર - પરાક્રમથી રહિત છે તે નારક લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે પણ કરણવીર્યથી અવીર્ય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org