________________
જીવ અધ્યયન
૧૫૫
णवरं - अवट्ठिएसु इमं नाणत्तं, तं जहा -
रयणप्पभाएपुढवीए अडयालीसं मुहुत्ता, सक्करप्पभाए चोद्दस राइंदियाई, वालुयप्पभाए मासं, पंकप्पभाए दो मासा, धूमप्पभाए चत्तारि मासा, तमाए अट्ठ मासा,
तमतमाए बारस मासा ।
असुरकुमारा वि वड्ढंति, हायंति जहा नेरइया।
अवट्ठिया जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अट्ठचालीसं मुहुत्ता।
સવિદા
एगिदिया वड्ढेति वि, हायंति वि, अवट्ठिया वि।
વિશેષ - સ્થિર રહેવાના સમયમાં આ ભિન્નતા
છે, તે આ પ્રમાણે છે - રત્નપ્રભા પૃથ્વીમાં અડતાલીસ મુહુર્ત, શર્કરામભા પૃથ્વીમાં ચૌદ દિવસ - રાત, બાલુકા પ્રભા પૃથ્વીમાં એક માસ, પંકપ્રભા પૃથ્વીમાં બે માસ, ધૂમપ્રભા પૃથ્વીમાં ચાર માસ, તમ:પ્રભા પૃથ્વીમાં આઠ માસ, તમસ્તમ:પ્રભા પૃથ્વીમાં બાર માસ સ્થિર રહેવાનો સમય કહ્યો છે. નિરયિક જીવોના સમાન અસુરકુમાર દેવોની વૃદ્ધિ હાનિ માટે કહેવું જોઈએ. અસુરકુમાર દેવ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અડતાલીસ મુહૂર્ત સુધી સ્થિર રહે છે. આ પ્રમાણે દસ પ્રકારના ભવનપતિ દેવોની વૃદ્ધિ આદિનું વર્ણન કરવું જોઈએ. એકેન્દ્રિય જીવ વધે પણ છે, ઘટે પણ છે અને સ્થિર પણ રહે છે. . આ ત્રણેની વૃદ્ધિ, હાનિ, સ્થિરનો સમય જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. બેઈન્દ્રિય જીવ પણ આ પ્રમાણે વધે ઘટે છે. એનો સ્થિર સમય એક સમય અને ઉત્કૃષ્ટ બે અંતર્મુહૂર્ત છે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું જોઈએ. શેષ બધા જીવો (પંચેન્દ્રિય તિર્યચોથી વૈમાનિકો સુધી) ના વૃદ્ધિ હાનિનું વર્ણન પૂર્વની જેમ કરવું જોઈએ. તેના સ્થિર સમયમાં આ ભિન્નતા છે, તે આ પ્રમાણે છે - સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોના બે અંતર્મુહૂર્ત. ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચયોનિકોના ચૌવીસમૂહૂર્ત. સમૂચ્છિમ મનુષ્યોના અડતાલીસ મુહૂર્ત. ગર્ભજ મનુષ્યોના ચોવીસ મુહૂર્ત.
एएहिं तिहिं वि जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइ भागं ।
बेइंदिया वड्ढंति हायंतितहेव, अवट्ठिया जहन्नेणं एकं समयं, उक्कोसेणं दो अंतोमुहुत्ता।
-નવિ- નરક્રિયા अवसेसा सब्चे वड्डंति, हायंति तहेव ।
अवट्ठियाणं णाणत्तं इम, तं जहा
सम्मच्छिम पंचिंदियतिरिक्खजोणियाणं दो अंतोमुहुत्ता। गब्भवक्कंतियाणं चउव्वीसं मुहुत्ता। सम्मुच्छिममणुस्साणं अट्ठचत्तालीसं मुहुत्ता। गब्भवक्कंतियमणुस्साणं चउव्वीसं मुहुत्ता।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org