________________
૧૯૮
દ્રવ્યાનુયોગ ભાગ-૧
जह अयगोलो धंतो, जाओ तत्ततवणिज्जसंकासो। सब्बो अगणिपरिणओ, निगोयजीवे तहा जाण ॥
एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिउं सक्का। दीसंति सरीराइं णिओय जीवाणऽणंताणं ।
लोगागासपएसे णिओयजीवं ठवेहि एक्वेक्कं । एवं मवेज्जमाणा हवंति लोया अणंता उ॥
लोगागासपएसे परित्तजीवं ठवेहि एक्कक्कं । एवं मविज्जमाणा हवंति लोया असंखेज्जा ॥
पत्तेया पज्जत्ता पयरस्स असंखभागमेत्ता उ। लोगाऽसंखाऽपज्जत्तगाण साहारणमणंता ॥
જેવી રીતે અગ્નિમાં ખૂબ તપેલો લોખંડનો ગોળો તપેલા સોનાની જેમ આખો અગ્નિમાં પરિણત થઈ જાય છે તેવી રીતે નિગોદ જીવોનાં નિગોદ રુપ એક શરીરમાં પરિણમન થાય છે. એમ સમજી લેવું જોઈએ. એક, બે, ત્રણ, સંખ્યાત અથવા (અસંખ્યાત) નિગોદ (ના અલગ- અલગ શરીર)નું જોવું શક્ય નથી, ફક્ત અનંત જીવોનું શરીર જ દેખાય છે. લોકાકાશનાં એક - એક પ્રદેશમાં જો એક - એક નિગોદ જીવને સ્થાપિત કરવામાં આવે અને તેનું માપ કરવામાં આવે તો એવા – એવા અનંત લોકાકાશ થઈ જાય છે. (પણ લોકાકાશ તો એક જ છે, તે પણ અસંખ્યાત પ્રદેશ છે.) એક - એક લોકાકાશ પ્રદેશમાં, પ્રત્યેક વનસ્પતિકાયનાં એક - એક જીવને સ્થાપિત કરવામાં આવે અને તેનું માપ કરવામાં આવે તો એવા - એવા અસંખ્યાત લોકાકાશ થઈ જાય છે. પ્રત્યેક વનસ્પતિકાયના પર્યાપ્ત જીવ ઘનીકૃત લોક પ્રતરમાં અસંખ્યાતભાગ માત્ર હોય છે તથા અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના જીવોનું પ્રમાણ અસંખ્યાત લોકના જેવું છે - અને સાધારણ જીવોનું પરિમાણ અનંત લોકના જેવું છે. (આ પૂર્વોક્ત શરીરના દ્વારા સ્પષ્ટ રૂપથી તે બાદર નિગોદ જીવોની પ્રરુપણ કરવામાં આવી છે. સૂક્ષ્મ નિગોદ જીવ ફક્ત આજ્ઞા ગ્રાહ્ય છે, કારણ કે - તે આંખોથી જોઈ શકાતા નથી.) બાકી જે પણ આ પ્રકારની વનસ્પતિ હોય, (તને લક્ષણાનુસાર યથાયોગ્ય સમજી લેવું જોઈએ.) તે સંક્ષિપ્તમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે(૧) પર્યાપ્તા, (૨) અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે, તે પૂર્ણ વિકાસને પ્રાપ્ત નથી થતા. તેમાં જે પર્યાપ્ત છે, તેના વર્ણની અપેક્ષાથી, ગંધની અપેક્ષાથી, રસની અપેક્ષાથી અને સ્પર્શની અપેક્ષાથી હજારો પ્રકાર થઈ જાય છે. તેનાં સંખ્યાત લાખ યોનિપ્રમુખ હોય છે. પર્યાપ્તાના આશ્રયથી અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્તા જીવ હોય છે
ત્યાં કદાચિત સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્તા જીવ ઉત્પન્ન થાય છે.
(एएहिं सरीरेहिं पच्चक्खं ते परूविया जीवा । सुहुमा आणागेज्जा चक्खुप्फासं ण तं एसिं ॥)
जे यावऽण्णे तहप्पगारा।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा
૬. પુનત્તથ ૦, ૨. અપનરથા ચ तत्थ णं जे ते अपज्जत्तया ते णं असंपत्ता। तत्थ णं जे ते पज्जत्तया तेसिं वण्णादेसेणं, गंधादेसेणं, रसादेसेणं, फासादेसेण, सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साइं। पज्जत्तगणिस्साए अपज्जत्तया वक्कमति जत्थ एगो तत्थ सिय संखेज्जा सिय असंखेज्जा સિક મviતા
૨. p. (8) સે જિં તે સાદીરસરીર-વીરવાસાયા ?
(બાકી ટિપ્પણ પા.ન. ૧૯૯ ઉપર)
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only