________________
૧૯૪
દ્રવ્યાનુયોગ ભાગ-૧
जीसे तयाए भग्गाए. समो भंगो पदीसई। अणंतजीवा तया सा उ, जे यावऽण्णे तहाविहा॥
जम्म सालम्स भग्गस्य, समो भंगो पदीसई । अणंतजीवे उसे साले. जे यावऽण्ण तहाविहा ।।
जस्य पवालम्स भग्गम्य, समो भंगो पदीसई। अणंतजीव पवाले, जे यावऽण्ण तहाविहा॥
जम्स पत्तम्स भग्गम्म, समो भंगो पदीसई। अणंतजीवे उसे पत्ते. जे यावऽण्णे तहाविहा॥
जस्स पुष्फस्म भग्गस्म, समो भंगो पदीसई। अणंतजीव उ से पृष्फे, जे यावऽण्ण तहाविहा ।।
जस्स फलस्स भग्गस्स, समो भंगो पदीसई। अणंतजीव फले से उ. जे यावऽण्णे तहाविहा ।।
જે ટૂટેલા છાલના ભાગો વિભાગ જેવી દેખાતી હોય, તે છાલ પણ અનંત જીવવાની છે. આ પ્રમાણેની છાલ પરા (અનંત જીવવાળી સમજવી જોઈએ.) જે ટુટેલી ડાળીના ભાગો વિભાગ જેવી દેખાતી હોય તે ડાળી પણ અનંત જીવવાની છે. આ પ્રમાણેની જ બાકીની (ડાળીઓ) હોય, (તને પણ અનંતજીવવાની સમજવી જોઈએ.) ટૂટેલા જે પ્રવાળના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે પ્રવાળ પણ અનંત જીવવાળા છે. આ પ્રમાણેના જેટલા પણ બાકી (પ્રવાળ) હોય (તને અનંતજીવવાળા સમજવા જોઈએ.) ટૂટેલા જે પત્તાના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે પત્તા (પત્ર) પણ અનંત જીવવાના છે આ પ્રમાણે જેટલા પણ બાકી પત્ર હોય, (તને અનંત જીવવાળા સમજવા જોઈએ.) ટૂટેલા જે ફલના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે અનંત જીવવાના છે. આ પ્રમાણેનાં બાકીના પણ પુષ્પ હોય, (ત અનંત જીવવાળા સમજવા જોઈએ. ) ટૂટેલા જે ફૂળના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે ફળ પણ અનંત જીવવાના છે. આ પ્રમાણેના બાકી જેટલા પણ ફળ હોય તે અનંત જીવવાળા સમજવા જોઈએ. જે ટૂટેલા બીજ ના ભાગો વિભાગ જેવા દેખાતા હોય, તે બીજ પણ અનંત જીવવાના છે. આ પ્રમાણેના બાકીના જેટલા પણ બીજ હોય, (તેને અનંત જીવવાળા સમજવા જોઈએ.) ટૂટેલા જે મૂળના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે મૂળ પ્રત્યેક જીવવાળા છે. આ પ્રમાણેના બાકીના જેટલા મૂળ હોય તે પણ પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ. ટૂટેલા જે કંદના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે કંદ પ્રત્યેક જીવવાના છે. તે પ્રમાણેના બાકી જેટલા પણ કંદ હોય, (તે પણ પ્રત્યેક જીવવાળ સમજવા જોઈએ). ટૂટેલા જે સ્કલ્પના ભાગો વિભાગ વિષમ દેખાતા હોય, તે સ્કન્ધ પ્રત્યેક જીવવાના છે. આ પ્રમાણેનાં બાકી પણ જેટલા સ્કન્ધ હોય, (તે પણ પ્રત્યેક જીવવાળા સમજવા જોઈએ.).
जस्स वीयस्स भग्गम्स समो भंगो पदीसई । अणंतजीवे उ से बीए. जे यावऽण्णे तहाविहा ।।
जस्स मूलम्स भग्गस्स, हीरो भंगो पदीसई। परित्तजीव उ से मूले, जे यावऽण्णे तहाविहा ।।
जस्स कंदस्स भग्गस्स, हीरो भंगो पदीसई। परित्तजीव उसे कन्दे, जे यावऽण्ण तहाविहा ।।
जस्स खंधस्स भग्गग्स, हीरो भंगो पदीसई । परित्तजीवे उसे खंधे, जे यावऽण्णे तहाविहा॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org