________________
જીવ-અજીવ અધ્યયન
૧૩૩
૩.
ઉ.
"अत्थि णं जीवा य पोग्गला य अन्नमन्नबद्धा -जाव- अन्नमन्न घडत्ताए चिटुंति ?" गोयमा ! से जहानामए हरए सिया पुण्णे पुण्णप्पमाणे वोलट्टमाणे वोसट्टमाणे समभरघडत्ताए चिट्ठइ, अहे णं केइ पुरिसे तंसि हरदंसि एगं महं नावं सयासवं सयछिडं ओगाहेज्जा ।
से नूणं गोयमा ! सा णावा तेहिं आसवद्दारेहिं आपूरमाणी आपूरमाणी पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा समभरघडत्ताए चिट्ठइ ? દંતા, નીયમી ! વિ . से तेणठेणं गोयमा ! एवं वुच्चइ'अत्थि णं जीवा य पोग्गला य अन्नमन्नबद्धा -जाव- अन्नमन्नघडत्ताए चिट्ठति ।
-વિયા ૪. ૨, ૩, ૬, કુ. ૨૬
જીવ અને પુદ્ગલ પરસ્પર બંધાયેલા છે -યાવતપરસ્પર ગાઢ થઈને રહેલ છે ?” ગૌતમ! જેમ કોઈ એક તળાવ હોય તે પાણીથી ભરેલું હોય, પાણી પણ છલોછલ ભરેલુ હોય તે પાણી છલકાતું હોય, પાણી વધતું હોય અને ઘડાની જેમ પાણીથી ભરેલ હોય, તે તળાવમાં કોઈ પુરૂષ નાના અને મોટા સૈકડો છિદ્રોવાળી એવી મોટી હોડીને નાખી દે તો - હે ગૌતમ ! એવી તે હોડી છિદ્રો દ્વારા પાણીથી ભરાતી, પાણીથી પરિપૂર્ણ, પાણીથી છલોછલ, પાણીથી છલકાતી વધતી જતી શું ભરેલ ઘડાની જેમ થઈ જાય છે ? હા, ગૌતમ ! થઈ જાય છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે -
જીવ અને પુદ્ગલ પરસ્પર બંધાયેલા છે -યાવતપરસ્પર ગાઢ થઈને રહેલ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org