________________
જીવ-અજીવ અધ્યયન
૧૩૧
ઉ,
४. अइयाणगिहाइ वा, उज्जाणगिहाइ वा,
(૪) અતિયાનગૃહ (નગરમાં પ્રવેશ કરતાં દરવાજા
પાસે જે ઘર હોય તે) અને ઉદ્યાનગૃહ, ५. अवलिंबाइ वा, सण्णिप्पवायाइ वा, जीवाइ या (૫) અવલિમ્બ અને સન્નિપ્રપાત આ બધા જીવ અને अजीवाइ या पवुच्चइ।
અજીવ કહેવાય છે. - ટાઇ ગ, ૨, ૩.૪, સુ. ૧ ૦ ૬ (૩) નીવાળીવ તુ નવાઇ પરિમોત્તવને- ૪. જીવ-અજીવ દ્રવ્યોમાં જીવોનું પરિભોગ-અ
જીવ-અજીવ દ્રવ્યોમાં જીવોનું પરિભોગ-અપરિભોગત્વનું
પ્રરૂપણ : प. अह भंते ! पाणाइवाए -जाव-मिच्छादसणसल्ले, . પ્ર. ભંતે ! પ્રાણાતિપાત યાવત- મિથ્યાદર્શનશલ્ય, पाणाइवायवेरमणे-जाव-मिछादसणसल्लवेरमणे,
પ્રાણાતિપાત વિરમણ -વાવ- મિથ્યાદર્શન
શલ્યવિરમણ, पुढविकाए -जाव- वणस्सइकाए,
પૃથ્વીકાયિક -થાવત- વનસ્પતિકાયિક, धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाये
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, जीवे असरीरपडिबद्धे, परमाणुपोग्गले सेलेसिं
અશરીર પ્રતિબદ્ધજીવ, પરમાણુ પુદગલ શૈલેશી पडिवन्नए अणगारे सब्वे य बायरबोंदिधरा
અવસ્થા પ્રતિપન્ન અનગાર અને બધા સ્થૂલકાય कलेवरा, एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा
ધારક કલેવર, આ સર્વે જે જીવ દ્રવ્ય અને અજીવ
દ્રવ્ય રૂપ બન્ને પ્રકારના છે શું તે જીવોના य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छति ?
પરિભોગમાં આવે છે ? गोयमा ! पाणाइवाए -जाव- सब्वे य बायर
ગૌતમ !. પ્રાણાતિપાતથી સર્વ સ્થૂલકાયધારક बोंदिधरा कलेवरा एए णं दुविहा जीवदव्वा य
કલેવર સુધી જે જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય રૂપ છે अजीवदव्वा य अत्थेगइया जीवाणं परिभोगत्ताए
એમાંથી કેટલાક જીવોના પરિભોગમાં આવે છે हब्वमागच्छंति, अत्थेगइया जीवाणं परिभोगत्ताए
અને કેટલાક જીવોના પરિભોગમાં આવતા નથી. नो हब्वमागच्छति। प. सेकेणठेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – पाणाइवाए-जाव-सब्वे य बायरबोंदिधरा कलेवरा
પ્રાણાતિપાતથી સર્વ સ્થૂલકાયધારક કલેવર સુધી एएणं दुविहा जीवदवाय अजीवदवाय अत्थेगइया
જે જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય રૂપ બે પ્રકારના છે जीवाणं परिभोगत्ताए हब्वमागच्छंति, अत्थेगइया
એમાંથી કેટલાક દ્રવ્ય તો જીવોના પરિભોગમાં जीवाणं परिभोगत्ताए नो हव्वमागच्छंति ?
આવે છે અને કેટલાક જીવોના પરિભોગમાં
આવતા નથી ? ૩. ગયા પાવU -ના- મિચ્છાäસUસજે, ઉ. ગૌતમ! પ્રાણાતિપાત-વાવત-મિથ્યાદર્શનશલ્ય, पुढविकाइए-जाव-वणस्सकाइएसचेयबायरबोंदिधरा
પૃથ્વીકાયિક –ચાવતુ- વનસ્પતિકાયિક અને બધા कलेवरा एएणं दुविहा जीवदव्वा य अजीवदव्वाय.
સ્થૂલકાયધારક કલેવર, આ બધા જીવદ્રવ્ય અને जीवाणं परिभोगत्ताए हब्वमागच्छंति ।
અજીવદ્રવ્ય રૂપ બન્ને પ્રકારના છે અને જીવોના
પરિભોગમાં આવે છે. पाणाइवायवेरमणे-जाव-मिच्छादसणसल्लविवेगे,
પ્રાણાતિપાત વિરમણ -વાવ- મિથ્યાદર્શન
શલ્યવિવેક, धम्मत्थिकाए, अधम्मत्थिकाए-जाव-परमाणुपोग्गले,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય -વાવતુ- પરમાણું सेलेसिं पडिवन्नए अणगारे, एएणं दुविहा जीवदव्वा
પુદ્ગલ તેમજ શૈલેશી અવસ્થા પ્રાપ્ત અનગાર, આ य अजीवदवा य जीवाणं परिभोगत्ताए नो
બધા જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય રૂપ બન્ને પ્રકારના हव्वमागच्छंति ।
છે અને જીવોના પરિભોગમાં આવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org