________________
૧૪૨
દ્રવ્યાનુયોગ ભાગ-૧
प. एस णं भंते ! जीवे अणागयमणंतं सासयं समयं પ્ર. ભંતે ! શું તે જીવ અનંત શાશ્વત ભવિષ્યકાળ “भविस्सइ" इति बत्तव्वं सिया?
માં રહેશે, એવું કહી શકાય છે ? ૩. દંતા, યમ ! તે વેવ કરેલ્વે
ઉ. હા ગૌતમ ! (તે જીવ અનંત શાશ્વત ભવિષ્ય- વિચા. સ. ૨, ૩, ૪, ૩. ??
કાળમાં રહેશે એવું) પૂર્વવત કહી શકાય છે. जीवाणं बोहसण्णया दुविहत्तं
૩,
જીવોની બોધ સંજ્ઞાના બે પ્રકાર : सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं -
હે આયુષ્યનું ! મે સાંભળ્યું છે, તે ભગવાને (મહાવીર इहमेगेसिं णो सण्णा भवइ, तं जहा
સ્વામી) કહ્યું છે - અહિંયા (આ) સંસારમાં કેટલાક જીવોને
આ સંજ્ઞા (જ્ઞાન) નથી હોતી, તે આ પ્રમાણે છેपुरस्थिमाओ वा दिसाओ आगओ अहमंसि,
હું પૂર્વ દિશાથી આવ્યો છું, दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि.
અથવા દક્ષિણ દિશાથી આવ્યો છું, पच्चत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि,
અથવા પશ્ચિમ દિશાથી આવ્યો છું, उत्तराओ वा दिसाओ आगओ अहमंसि,
અથવા ઉત્તર દિશાથી આવ્યો છું, उड्ढाओ वा दिसाओ आगओ अहमंसि,
અથવા ઉર્ધ્વ દિશાથી આવ્યો છું, अहाओ दिसाओ वा आगओ अहमंसि,
અથવા અધો દિશાથી આવ્યો છું, अन्नयरीओ दिसाओ वा अणुदिसाओ वा आगओ अहमंसि। અથવા કોઈ અન્ય દિશાથી અથવા અનુદિશા (વિદિશા)થી
આવ્યો છું.' एवमेगेसिं णो णायं भवइ
આ પ્રમાણે કેટલાક પ્રાણિયોને આ પણ જ્ઞાન નથી હોતુંअस्थि मे आया उववाइए,
મારો આત્મા જન્મ ધારણ કરવાવાળો છે, અથવા णत्थि मे आया उववाइए,
મારો આત્મા જન્મ ધારણ કરવાવાળો નથી. के अहं आसी?
હું (પૂર્વ જન્મમાં) કોણ છું ? के वा इओ चओ पेच्चा भविस्सामि ।
હું અહિંયાથી મરીને (આયુષ્ય પૂર્ણ કરીને) આગળનાં
જન્મમાં શું બનીશ ? सेज्जं पुण जाणेज्जा-सहसम्मुइयाए, परवागरणेणं, કેટલાક પ્રાણી પોતાના સ્વમતિથી, બીજાના કહેવાથી अण्णेसिं वा अंतिए सोच्चा, तं जहा
અથવા બીજા દ્વારા સાંભળવાથી તે જાણી લે છે, તે
આ પ્રમાણે છે. पुरथिमाओ वा दिसाओ आगओ अहमंसि एवं હું પૂર્વ દિશાથી આવ્યો છું તે પ્રમાણે દક્ષિણ દિશાથી, दक्खिणाओवा, पच्चत्थिमाओवा, उत्तराओवा, उड्ढाओ પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઉર્ધ્વ દિશાથી, वा, अहाओ वा, अन्नयरीओ दिसाओ वा अणुदिसाओ અધોદિશાથી અથવા અન્ય કોઈ દિશા અથવા वा आगओ अहमंसि।
વિદિશાથી આવ્યો છું. एवमेगेसिं जं णायं भवइ-अस्थि मे आया उववाइए, जो કેટલાક પ્રાણીઓને તે પણ જ્ઞાન હોય છે કે - મારો इमाओ दिसाओ वा अणुदिसाओ वा अणुसंचरइ, આત્મા ભવાન્તરમાં અનુસંચરણ કરવાવાળો છે, જે આ सव्वाओ दिसाओ सब्वाओ अणुदिसाओ जो आगओ દિશાઓ અને અનુદિશાઓ માં કર્માનુસાર પરિભ્રમણ अणुसंचरइ सोऽहं।
કરે છે. જે આ બધી દિશાઓ અને વિદિશાઓ માં
આવાગમન કરે છે, તે હું (આત્મા) છું. से आयावाई लोगावाई कम्मावाई किरियावाई।
જે એવું જાણે છે તે આત્માવાદી, લોકવાદી, કર્મવાદી - માથા. સુ. ૧, ઝ, ૨, ૪. ૨-૩ અને ક્રિયાવાદી છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org