________________
૮૬
૬.
૩.
૬.
૩.
णवरं - सट्टाणे छट्ठाणवडिए ।
जहा ओहिणाणी तहा मणपज्जवणाणी वि भाणियव्वे ।
णवरं - ओगाहणट्टयाए तिट्ठाणवडिए ।
जहा आभिणिबोहियणाणी तहा मइअण्णाणी सुयअण्णाणी य भाणियव्वे ।
जहा ओहिणाणी तहा विभंगणाणी वि भाणियव्वे ।
णवरं - ओगाहणट्टयाए तिट्ठाणवडिए ।
चक्खुदंसणी अचक्खुदंसणी य जहा आभिणिबोहियणाणी ।
ओहिदंसणी जहा ओहिणाणी ।
जत्थ णाणा तत्थ अण्णाणा णत्थि,
जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि, जत्थ दंसणा तत्थ णाणा वि अण्णाणा वि ।
केवलणाणीणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ?
गोयमा ! अनंता पज्जवा पण्णत्ता ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ
“केवलणाणीणं मणुस्साणं अणंता पज्जवा पण्णत्ता ।" गोयमा ! केवलणाणी मणुस्से केवलणाणिस्स
मणुसस्स
(૨) વજ્રકયા! તુì,
(૨) વેસકયાપ તુલ્ઝે,
(૩) ગોગાદળટ્ટા! ચડડ્ડાળવલિ,
(૪) દ્દિપ્ તિઢ્ઢાળવહિ,
Jain Education International
For Private
પ્ર.
”
દ્રવ્યાનુયોગ ભાગ-૧
વિશેષ : સ્વસ્થાનમાં આ ષસ્થાન પતિત છે.
જેમ અવધિજ્ઞાની મનુષ્યોની પર્યાયોના માટે કહ્યું તેજપ્રમાણે મન:પર્યવજ્ઞાની મનુષ્યોની પર્યાયોના માટે પણ કહેવું જોઈએ.
ઉ.
વિશેષ : અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે.
જેમ આભિનિબોધિક જ્ઞાનીનાં પર્યાયોના માટે કહ્યું તે જ પ્રમાણે મતિ-અજ્ઞાની અને શ્રુત - અજ્ઞાની મનુષ્યોની પર્યાયોના માટે પણ કહેવું જોઈએ.
જે પ્રમાણે અવધિજ્ઞાની (મનુષ્યો)ની પર્યાયોના માટે કહ્યું તે જ પ્રમાણે વિભંગજ્ઞાની(મનુષ્યો)નાં પર્યાયોના માટે પણ કહેવું જોઈએ.
વિશેષ : અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે.
ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની (મનુષ્યો)ની પર્યાયોનું વર્ણન આભિનિબોધિકજ્ઞાની મનુષ્યોના પર્યાયોના સમાન છે.
ભંતે ! કેવલજ્ઞાની મનુષ્યોની કેટલી પર્યાય કહી છે ?
ગૌતમ ! અનન્ત પર્યાય કહી છે.
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
અવધિદર્શનીનાં પર્યાયોનું વર્ણન અવધિજ્ઞાની (મનુષ્યોનાં પર્યાયો)ની જેમ છે.
જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી.
જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી.
જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંનેમાંથી કોઈપણ હોય શકે છે.
"કેવલજ્ઞાની મનુષ્યોની અનન્ત પર્યાય છે ?" ગૌતમ ! એક કેવલજ્ઞાની મનુષ્ય, બીજા કેવલજ્ઞાની મનુષ્યથી -
(૧) દ્રવ્યની અપેક્ષાએ સમાન છે,
(૨) પ્રદેશોની અપેક્ષાએ સમાન છે,
(૩) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે,
(૪) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે,
Personal Use Only
www.jainelibrary.org