________________
દ્રવ્યાનુયોગ ભાગ-૧
૩. અસંવેગ્નેટિં પહિં ,
ઉ. અસંખ્ય પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. केवइएहिं जीवऽत्थिकाय-पएसेहिं पुढे ?
પ્ર. (ધર્માસ્તિકાય દ્રવ્ય) જીવાસ્તિકાયના કેટલા
પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. મviતાર્દિ ઉકે,
ઉ. અનન્ત પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. केवइएहिं पोग्गलऽस्थिकाय-पएसेहिं पुढे ?
(ધર્માસ્તિકાય દ્રવ્ય) પુદ્ગલાસ્તિકાયના કેટલા
પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. ખંતપ,સેટિં પુદ્દે?
અનંત પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. केवइएहिं अद्धासमएहिं पुढे ?
પ્ર. (ધર્માસ્તિકાય દ્રવ્ય) અદ્ધાકાળના કેટલા સમયોનો
સ્પર્શ કરે છે ? उ. सिय पुढे, सिय नो पुढे
કોઈ સમયે સ્પર્શ કરે છે અને કોઈ સમયે નથી जह पुढे नियमा अणंतेहिं,
કરતો જે કયારે સ્પર્શ કરે છે તો નિયમ પ્રમાણે
અનન્ત સમયોનો સ્પર્શ કરે છે. प. अधम्मऽस्थिकाएणं भंते ! केवइएहिं પ્ર. ભંતે ! અધર્માસ્તિકાય દ્રવ્ય ધર્માસ્તિકાયના કેટલા धम्मऽत्थिकायपएसेहिं पुढे ?
પ્રદેશોનો સ્પર્શ કરે છે ? उ. गोयमा ! असंखेज्जेहिं पएसेहिं पुढे,
ગૌતમ ! તે અસંખ્યાત પ્રદેશોનો સ્પર્શ કરે છે. प. केवइएहिं अधम्मऽत्थिकाय-पएसेहिं पुढे ?
પ્ર. (અધર્માસ્તિકાય દ્રવ્ય) અધર્માસ્તિકાય દ્રવ્યનાં
કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ૩. નલ્થિ ઇન તિ,
ઉ. તે એક પણ પ્રદેશનો સ્પર્શ કરતા નથી. सेसं जहा धम्मऽथिकायस्स,
બાકી બધા(દ્રવ્યોના પ્રદેશોથી સ્પર્શનાં વિષયમાં
ધમસ્તિકાયની જેમ જાણવું જોઈએ एवं एएणं गमेणं सब्वे वि, सट्टाणए नत्थि एक्केण
આ પ્રમાણે આ આલાપક દ્વારા બધા દ્રવ્ય
સ્વસ્થાનમાં એક પણ પ્રદેશથી સ્પર્શ કરતા નથી. पट्टाणए आइल्लएहिंतीहिंअसंखेज्जेहिंभाणियब्वं,
પરસ્થાનમાં આદિનાં(ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય) ત્રણ અસંખ્યાત પ્રદેશોનો
સ્પર્શ કરે છે. पच्छिल्लएहिं तिसु अणंता भाणियब्वा -जाव
પાછળનાં (જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને अद्धासमयो त्ति-जाव
અદ્ધાસમય) આ ત્રણ અદ્ધાસમય સુધી અનન્ત
પ્રદેશોનો સ્પર્શ કરે છે -યાવતप. केवडाएहिं अद्धासमएहिं पुढे ?
અદ્ધાસમય કેટલા અદ્ધાસમયોનો સ્પર્શ કરે છે ? उ. नत्थि एक्केण वि पुढे,
ઉ. એક પણ સમયનો સ્પર્શ કરતા નથી. - વિચા. સ. ૬૩, ૩, ૪, મુ. ૨૬- ૨૬. વંત્યિક પત્ત-મામાને પરોવર્સોવદ- ૧૬ પંચાસ્તિકાય પ્રદેશનાં અને અાસમયોના પરસ્પર पस्वणं
પ્રદેશાવગાઢ પ્રાણ : प. जत्थ णं भंते ! एगे धम्मऽस्थिकायपएसे ओगाढे, પ્ર. ભંતે ! જ્યાં ધર્માસ્તિકાયના એક પ્રદેશ અવગાઢ तत्थ केवइया धम्मऽथिकायपएसा ओगाढा ?
(વ્યાખ- સ્થિત) થાય છે ત્યાં ધર્માસ્તિકાયના
બીજા કેટલા પ્રદેશ અવગાઢ થાય છે ? For Private & Personal Use Only
વિ પુર્કી,
Jain Education International
www.jainelibrary.org