________________
(૪) gિ તિવરિy, (૫) વMા, (૬) ધ, (૭) રસ, (૮) સન્નિહિં,
(९) आभिणिबोहियणाण - सुयणाणपज्जवेहि य
छट्ठाणवडिए, ओहिणाणपज्जवेहिं तुल्ले, अण्णाणा णत्थि, (१०) चक्खुदंसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहिं ओहिदसण पज्जवेहि य छट्टाणवडिए।
से तेण?णं गोयमा ! एवं वुच्चइ“जहण्णोहिणाणीणं पंचेंदिय-तिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता।" एवं उक्नोसोहिणाणी वि।
अजहण्णुक्कोसोहिणाणी वि एवं चेव ।
દ્રવ્યાનુયોગ ભાગ-૧ (૪) સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત છે, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ (૮) સ્પર્શનાં પર્યાયોની અપેક્ષાએ, (૯) આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં
પર્યાયોની અપેક્ષાએ પસ્થાનપતિત છે, અવધિજ્ઞાનનાં પર્યાયોની અપેક્ષાએ સમાન છે. (આમાં) અજ્ઞાન ન કહેવું જોઈએ. (૧૦) અશુદર્શન-પર્યાયો, અચક્ષુદર્શન-પર્યાયો અને અવધિદર્શન પર્યાયોની અપેક્ષાએ પસ્થાન પતિત છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની અનન્ત પર્યાય છે.” આ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની પયયોનાં માટે પણ કહેવું જોઈએ. અજઘન્ય - અનુકુષ્ટ (મધ્યમ) પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પયયોનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ: સ્વસ્થાનમાં સ્થાન પતિત છે. જે પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનીનાં પર્યાય માટે કહ્યું તે પ્રમાણે મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાનીનાં માટે પણ કહેવું જોઈએ. જેમ અવધિજ્ઞાનીનાં માટે કહ્યું તેવું જ વિભેગજ્ઞાનીનાં માટે પણ કહેવું જોઈએ. ચક્ષુદર્શની અને અચસુદર્શનીનાં પર્યાયોનું વર્ણન આભિનિબોધિક જ્ઞાનીનાં સમાન છે. અવધિદર્શનીનું વર્ણન અવધિજ્ઞાનીનાં જેવું છે. જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી, જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને થઈ શકે
છે એવું કહેવું જોઈએ. દે. ૨૧. અવગાહનાદિની અપેક્ષાએ મનુષ્યોના પર્યાયોનું પરિમાણ : પ્ર. ભંતે! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોની કેટલી
પર્યાય કહી છે ?
णवरं - सट्ठाणे छट्ठाणवडिए। जहा आभिणिबोहियणाणी, तहा मइअण्णाणी सुयअण्णाणी य ।
जहा ओहिणाणी तहा विभंगणाणी वि ।
चक्षुदंसणी अचक्खुदंसणी य जहा आभिणिबोहियणाणी।
ओहिदसणी जहा ओहिणाणी। जत्थ णाणा तत्थ अण्णाणा णथि। जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि। जत्थ दंसणातत्यणाणा वि अण्णाणा वि अस्थि त्ति
भाणियब्वं। दं.२१. मणुस्साणं ओगाहणाइ विवक्खया पज्जवपमाण
प. जहण्णोगाहणगाणं भंते! मणुस्साणं केवइया पज्जवा
पण्णत्ता?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org