________________
પર્યાય અધ્યયન
(९) आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले,
सुयणाणपज्जवेहिं छट्ठाणवडिए,
(१०) चक्खुदंसणपज्जवेहिं अचक्खुदसणपज्जवेहि
य छट्ठाणवडिए। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ“जहण्णाभिणिबोहियणाणीणं पंचेंदिय-तिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता।" एवं उक्कोसाभिणिबोहियणाणी वि।
णवरं - ठिईए तिट्ठाणवडिए। तिण्णि णाणा, तिण्णि दंसणा सट्ठाणे तुल्ले, सेसेसु छट्ठाणवडिए। अजहण्णुक्कोसाभिणिबोहियणाणी जहा उक्कोसाभिणिबोहियणाणी।
(૯) આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની
અપેક્ષાએ સમાન છે, શ્રતજ્ઞાનનાં પર્યાયોની અપેક્ષાએ ષટ્રસ્થાન
પતિત છે, (૧૦) ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનાં પર્યાયોની
અપેક્ષાએ પસ્થાન પતિત છે, માટે ગૌતમ ! એવું કહેવાય છે કે -
જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની અનન્ત પર્યાય છે.” આ પ્રમાણે ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પર્યાય પણ કહેવી જોઈએ. વિશેષ : સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત છે. ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનમાંથી સ્વસ્થાનમાં સમાન છે. શેષ બધામાં સ્થાન પતિત છે. મધ્યમ આભિનિબોધિક જ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનાં પયય પણ ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિયતિર્યંચયોનિકોની જેમ કહેવું જોઈએ. વિશેષ:સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે. સ્વસ્થાનમાં પસ્થાનપતિત છે. આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકના પર્યાયોની જેમ શ્રુતજ્ઞાનીના માટે પણ કહેવું જોઈએ. ભંતે ! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ
યોનિકોની કેટલી પર્યાય કહી છે ? ઉ. ગૌતમ! અનન્ત પર્યાય કહી છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના અનંત પર્યાય છે ?” ગૌતમ ! એક જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક બીજા જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી – (૧) દ્રવ્યની અપેક્ષાએ સમાન છે, (૨) પ્રદેશોની અપેક્ષાએ (પણ) સમાન છે, (૩) અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે,
णवरं - ठिईए चउट्ठाणवडिए। सट्ठाणे छट्ठाणवडिए। एवं सुयणाणी वि।
जहण्णोहिणाणीणं भंते ! पंचेंदिय - तिरिक्ख
जोणियाणं केवइया पज्जवा पण्णत्ता ? उ. गोयमा ! अणंता पज्जवा पण्णत्ता ।
से केणटेणं भंते ! एवं वुच्चइ“जहण्णोहिणाणीणं पंचेंदिय-तिरिक्खजोणियाणं अणंता पज्जवा पण्णत्ता ?" गोयमा! जहण्णोहिणाणीपंचेंदिय-तिरिक्खजोणिए जहण्णोहिणाणिस्स पंचेंदिय-तिरिक्खजोणियस्स
૩.
(૨) વૃક્રયાતુલ્લું, (૨) સયા તુજે, (૩) ગોહિદૃયારૂઠ્ઠાણવણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org