________________
૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
एवं पोग्गलऽस्थिकाय-पएसेहिं पुढे, अद्धासमएहिं વિ કે,
प. एगे भंते ! जीवऽत्थिकाय-पएसे केवइएहिं
धम्मऽस्थिकाय-पएसेहिं पुढे ? उ. गोयमा ! जहण्णपए चउहि पएसेहिं पुढे,
उक्कोसपए सत्तहिं पएसेहिं पुढे, एवं अधम्मऽथिकाय-पएसेहिं वि पुढे,
प. केवइएहिं आगासत्थिकाय-पएसेहिं पुढे ?
૩. સત્તરં પUસેટિં કે, प. केवइएहिं जीवऽस्थिकाय पएसेहिं पट्टे ?
૩. અiૉટિં!
सेसं जहा धम्मऽस्थिकायस्स; प. एगे भंते ! पोग्गलऽस्थिकाय-पएसे केवइएहिं
धम्मत्थिकाय-पएसेहिं पुढे ? उ. गोयमा ! एवं जहेव जीवऽथिकायस्स,
આજ પ્રમાણે પુદગલાસ્તિકાયના પ્રદેશોનો અને અદ્ધાકાળના સમયનો સ્પર્શના વિષયમાં જાણવો જોઈએ. ભંતે! જીવાસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ગૌતમ ! તે જઘન્ય ચાર પ્રદેશોનો, ઉત્કૃષ્ટ સાત પ્રદેશોનો સ્પર્શ કરે છે. આવી રીતે તે અધમસ્તિકાયના પ્રદેશોનો સ્પર્શ જાણવો. (જીવાસ્તિકાયનો એક પ્રદેશ) આકાશાસ્તિકાયના
કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે? ઉ. તે સાત પ્રદેશોનો સ્પર્શ કરે છે.
(જીવાસ્તિકાયનો એક પ્રદેશ) જીવાસ્તિકાયના
કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ઉ. અનંત પ્રદેશોનો સ્પર્શ કરે છે. બાકી વર્ણન ધર્માસ્તિકાયની જેમ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ગૌતમ! જેવી રીતે જીવાસ્તિકાયના એક પ્રદેશના સંબંધમાં કહ્યું તેજ પ્રમાણે અહીં જાણવું જોઈએ. ભતે! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ, ધર્માસ્તિકાયના
કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ઉ. ગૌતમ! તે જઘન્ય છ પ્રદેશોનો,
ઉત્કૃષ્ટ બાર પ્રદેશોનો સ્પર્શ કરે છે. આ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોનો પણ તે (બે પ્રદેશ) સ્પર્શ કરે છે. (તે બે પ્રદેશ) આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોનો
સ્પર્શ કરે છે ? ઉ. તે બાર પ્રદેશોનો સ્પર્શ કરે છે.
બાકી બધાનું વર્ણન ધમસ્તિકાયના જેવું જાણવું જોઈએ. ભંતે ! પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ,
ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશોનો સ્પર્શ કરે છે ? ઉ. ગૌતમ ! ને જઘન્ય આઠ પ્રદેશોનો,
ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોનો સ્પર્શ કરે છે. આ પ્રમાણે અધર્માસ્તિકાયના પ્રદેશોનો પણ તે સ્પર્શ કરે છે.
-
प. दो भंते ! पोग्गलऽत्थिकाय-पएसा केवइएहिं
धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ? उ. गोयमा ! जहण्णपए छहिं पएसेहिं पुट्ठा,
उक्कोसपए बारसहिं पएसेहिं पुट्ठा, एवं अधम्मऽथिकाय-पएसेहिं वि पुट्ठा,
प. केवइएहिं आगासऽत्थिकाय-पएसेहिं पुट्ठा ?
૩. વારસહિં પUટિં પુઠ્ઠા,
सेसं जहा धम्मत्थिकायस्स,
तिण्णि भंते ! पोग्गलऽस्थिकाय-पएसा केवइएहिं
धम्मऽत्थिकाय-पएसेहिं पुट्ठा ? उ. गोयमा ! जहण्णपए अट्ठहिं पएसेहिं पुट्ठा,
उक्कोसपए सत्तरसहिं पएसेहिं पुट्ठा, एवं अधम्मऽस्थिकाय-पएसेहिं वि पुट्ठा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org