Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
गाथा ३
२५
પ્રશ્ન ૧૩ : આ ચાર પ્રાણાના કદાપિ નાશ થાય છે કે કેમ ? ઉત્તર : પાંચ ઇન્દ્રિયપ્રાણાના અને મનેાખળના નાશ તે ક્ષીણમેાહ ગુણસ્થાનના અંતભાગમાં થાય છે. વચનબળ અને આનપ્રાણના નાશ સયેાગીકેવળીને છેલ્લા અંતર્મુહુમાં થાય છે અને કાયબળના નાશ સયેાગી ગુણસ્થાનના અંતમાં અને આયુપ્રાણના વિનાશ અયેાગીગુણુસ્થાનના અંતમાં થાય છે.
પ્રશ્ન ૧૪ : આ પ્રાણાના નાશ થતાં તેમના બદલામાં કોઈ વિશુધ્ધ પ્રાણાના વિકાસ થાય છે કે કેમ ?
ઉત્તર : ઇન્દ્રિયપ્રાણના અભાવમાં અતીન્દ્રિય શુદ્ધ ચૈતન્ય પ્રાણને વિકાસ થાય છે. મનેાબળના અભાવમાં અનંતવીય પ્રાણને વિકાસ થાય છે. વચનબળ, શ્વાસોચ્છ્વાસ અને શરીરબળના અભાવમાં આત્મપ્રદેશના નિશ્ચળતારૂપ અળના વિકાસ થાય છે અને આયુપ્રાણના અભાવમાં અનાદિ-અનંત શુધ્ધ ચૈતન્યના સર્વથા નિશ્ચળ વિકાસ અને છે.
પ્રશ્ન ૧૫ : આ પ્રાણ જીવને બધાય એકસાથે હાય છે કે વધતા-ઓછા પણ હાય છે ?
ઉત્તર : (૧) એકેન્દ્રિય અપર્યાપ્ત જીવને સ્પર્શેન્દ્રિય, શરીરબળ, આયુ એ ત્રણ અને પર્યાપ્તને શ્વાસેાવાસ સહિત ચાર પ્રાણ હાય છે.
(૨) દ્વીન્દ્રિય (એ ઇન્દ્રિયવાળા) અપર્યાપ્ત જીવને બે ઇન્દ્રિય, શરીરબળ અને આયુ એ ચાર અને પર્યાપ્તકને વચનબળ અને શ્વાસેાાસ સહિત છ પ્રાણ હોય છે.
(૩) ત્રણ ઇન્દ્રિયવાળા અપર્યાપ્ત જીવને ત્રણ ઇન્દ્રિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org