________________
પ' દર્શનાનુયાયિઓ આ પાંચ પ્રકારના સામાન્ય ધર્મના સ્વીકાર કરે છે. पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसासत्यमस्तेयत्यागो मैथुनवर्जनम् ॥ १ ॥
'
અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવન, આ પાંચ સામાન્ય ધર્માંમાં વિવાદ ક્રાઇને પશુ સ્ટેજ નહિ, ગાણુ ક્રિયામાં ગમેતેમ ભેદ હા, તેની સાથે અમારે કે કાઇને ઝધડાનું કારણ નથી, ત્યારબાદ એક એક ધર્મની વ્યાખ્યા કરી સભા જાને ચકિત કરી દીધા હતા. એમ આગળ ચાલતાં · ઐક્ય ’ ના વિષયમાં ઉતરતાં જણાવ્યુ` કે, સમરત સમાજ અલગ હૈ। તેને માટે કોઇને પણ દુઃખ કે દિલગીરી થશે નહિ, આપણે બેઇ શકીએ છીએ કે અલગ તે આ આપણા બે હાથ પણ છે; પરન્તુ કામ પ્રસંગે જ્યારે બન્ને હાથ મળે છે ત્યારેજ સાક્ થઇ શકે છે, તેવીજ રીતે હરેક ઉન્નત સમયે દરેકે મળવાની જરૂર છે. ભારતભૂમી રૂપ માતાની કૂખે ઉત્પન્ન થયેલ આપણે દરેક બન્ધુજ છીએ, માટે એકની ઉન્નત દેખી ખીજાએ ખળી ન જતાં ખુશી થવુ જોઇએ છે, મારૂ તો એજ માનવું અને કહેવું છે કે આપણામાં ભિન્નતા ભલે રહે; પરન્તુ વિરૂદ્ધતાને દેશવા દેવા જોઇએ છે.
રાજા પ્રજાના ભાવ હુમેશાં ગાઢ સમ્બંધ ધરાવતા અનાદિ કાળથી ચાલ્યે આવે છે. રાજાની ઉન્નતિ એજ પ્રજાની ઉન્નતિ અને પ્રજાની ઉન્નતિ તેજ રાજાની ઉન્નત છે. એમ અમારૂ પવિત્ર જૈન દર્શન પણ સ્વીકાર કરે છે. શાસ્ત્રકારે અનુ માને પાક્ષિક પ્રતિક્રમણમાં ! શ્રૌત્રમળસંધલ્ય શાંતિમંતુ । શ્રીનવવાન શાંતિમંત્રન્તુ । श्रीराजाधिपानां शांतिर्भवतु । श्रीराजसन्निदेशानां शांतिभवतु । श्रीगोष्टिकानां शांतिर्भवतु । श्रीपौरमुख्यानां शांतिर्भवतु । श्रोपौरजतस्य शांतिर्भवतु । श्रीब्रह्मलोकस्य शांतिर्भवतु । ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा ||
ઇત્યાદિ મંત્ર જાપ કરવાની આજ્ઞા ફરમાવે છે—તેનુ' કારણ માત્ર એજ છે કે એક રાજાના સુખથી સમસ્ત પ્રજા રાન્તિથી રહી શકે છે. જ્યારે તેથી ઉલટુ એક રાજકત્તાની ગભરામણથી પ્રજામાં અશાન્તિ ઉદ્ભવે છે, ”
આ શબ્દેની અદ્દભુત અસર થઇ. નરેશ તથા પંડિતાના હૃદય. માંથી દ્વેષભાવ એછેા થવા સાથે જૈનધર્મ પ્રત્યે માનની લાગણી ઉ. ત્પન્ન થવા પામી અને કશી નરેશને પ્રેમ દિનપ્રતિદિન એટલે તે વધતા ચાલ્યે કે તેમના કુંવરને પાઠશાળાની મુલાકાતે મેકલી તેમના હાથથી ઇનામે વહેંચાવા ઉપરાંત વખતે વખત સ્હાય અને સલાહથી પેાતાની લાગણી બતાવતા રહ્યા.
[ 19 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org