________________
“ એવુ કાઇપણુ કાર્ય નથી કે જે કાળા માથાના માનવી ન કરી શકે. ” એ શબ્દને સાધ્ય થવા દેતાં સુધી દઢ નિશ્ચય અને શાંતતાથી સતત પ્રયત્ન કરવા તથા તેના વચ્ચે આવતી કચ્છ અને અણુધારી મુશ્કેલીઓમાંથી પસાર થવું તેજ કાર્ય સિદ્ધિનું શુભ ચિહ્ન છે, એ ઉપરના અનેક આવરણાના પ્રસ ંગાથી સહેજ દૃષ્ટિગોચર થાય છે. અને તે મન, વચન અને કાયાના એકત્ર નિશ્ચિત પ્રવાહનુ ફળ આપણે પ્રત્યક્ષ જોઇ શકવા ભાગ્યશાળી થયા છીએ તે આપણને ખાસ કિમતી પાઠ શીખવે છે.
પાઠશાળાએ કાઠીમાં પ્રવેશ કર્યાં ત્યારે વિદ્યાર્થી આ અભ્યાસમાં આગળ વધ્યા હતા. તેની સંખ્યામાં નવા વધારો થવા શરૂ હતા અને હવે તેના ફંડની પણ મજબૂતી વધતી જતી હતી, તેથી પાઠશાળામાં ત્યાંના વિદ્વાન્ ગણાતા પડિતા શકવામાં આવ્યા અને ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કોષ, નાટક, ચપ્પુ વગેરે ધેારણુસર ગે!ઠવીને પદ્ધતિ તેમજ નિયમિતતાથી અભ્યાસ આગળ વધારવા શરૂ થયે.
કોઇપણની ખીલવણી સાથે તેના સાધનાની અભિવૃદ્ધિ સાચવવી જોઇએ છે, તેમ અભ્યાસ વધતાં તેને માટે સાહિત્ય સ ંગ્રડું કરવાની ખાસ આવશ્યકતા હતી અને તેથી સંવત ૧૯૬૧ માં ત્યાં “ શ્રી હેમચંદ્રાચાય જૈન પુસ્તકાલય ” ની સ્થાપના કરી અને તેમાં અ ંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી તેમજ જુદી જુદી ભાષાના કિ. મતી ગ્રંથેાના અને પ્રાચોન ગ્રન્થાના સ ંગ્રહ કરવામાં આવ્યે, અને આવા નવા નવા ઉપયોગી ગ્રંથે પસંદ કરવા અને સભાળવાની વ્યવસ્થા મુનિ શ્રી ઈદ્રવિજયજી મહારાજને હસ્તક મૂકવામાં આવી,
૩
Jain Education International
[17]
For Private & Personal Use Only
www.jainelibrary.org