________________
જાહેરમાં સામાન્ય ઉપદેશ આપવા શરૂ કર્યાં, અને જીણું તથા ભેજ ચુક્ત સ્થાનમાં ચાતુર્માસ નિગમન કર્યું.
પાટને પ્રિય ગણી પદવીધર થઇ, જી, હા! કહેવરાવવાનુ તે સ્થાન નહેતુ. ભાવિક જૈન સમુદાયનું તે ક્ષેત્ર નહાતુ કે જે નિયમીત વખતે શાસ્ત્ર શ્રવણુ કરવા હાજરી આપી શકે. અને તેથી મહારાજશ્રીએ પેાતાની ઉપદેશ આપવાની નિયમિત ક્રૂરજ જાહેર રસ્તા ઉપર ઉભા રહી ખજાવવી શરૂ કરી. ઉપદેશ પદ્ધતિ કેવળ તટસ્થ અને સામાન્ય નૈતિક ઉપદેશની રાખી અને અફેક વ્યાવહારિક નીતિના સિદ્ધાંત માટે, વેદ, મીમાંસા, અને બાઈબલ, કુરાનમાં જે પ્રમાણેા આ પેલ છે તે સર્વેના પુરાવા સાથે તે તે સિદ્ધાંતને ઘટાવતાં તેના માટે જૈન ઝીલેાસેી કેટલી આગળ છે તે ખતાવવા લાગ્યા.
વષૅ સુધી પાટ પાસે પડી રહેનાર અને સારા દિવસ સેવા કરનાર સમુદાય જે વર્ષો પછી પણ ગૃહ્મણ નથી કરી શકતા. તે પ્રકાશ ત્યાંના અાણુ સમુદાય જોવા લાગ્યા, એક પછી એક દિવસ જતાં વ્યાખ્યાનની અસર વધતી જ ચાલી અને થોડા વખતમાં ગામનાએક છેડાથી બીજા છેડા સુધી આ ઉપદેશની પ્રશ ંસા ફેલાતાં ( Taeture) ઉપદેશના વખતે જાહેર રસ્તા ઉપર સેકંડે માણસ એકઠુ થવા લાગ્યું, અને પછીના ટાઇમે તેમને ઉતારે આવી અનેક અવનવા પ્રશ્ન-ચર્ચા કરી સમાધાન કરવા લાગ્યાં.
સામાજીક વાતાવરણ બદલાવા લાગ્યું. જે સ્થળે જૈન મુનિને રહેવુ પણ ભય ભરેલુ હતુ ત્યાં જાહેર તટસ્થ ઉપદેશે તેમના તરફ લેક લાગણી ઉત્પન્ન કરી અને જૈન શબ્દ ઉપરના અભાવ આછે. થવા લાગ્યા અને તેવા સ’જોગામાં જ વસ્તીના લત્તામાં આવેલી અ ગ્રેજી કાઠીનુ મકાન વેચાણ થવાના પ્રસ ંગ મળતાં સમય જાણશેઠ વીરચંદ દીપચ’દ સી, આઇ. ઇ. જે. પી. તથા શેઠ ગોકળભાઇ મુળચઢે તરફથી ખરીદી પાઠશાળાને અર્પણ કરવામાં આવ્યું, અને તે રીતે શ્રીયશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના મજબૂત પાયા વચ્ચે અંગ્રેજી કાઠીમાં થઇ,
[ 16 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org