________________
૧૩ યુગ ઊંચા કર્યાં
ધારિણી રાણીના ઢાદ આમ પૂરી થયે એટલે અભયકુમારે પૌષધશાળામાં આવી પેાતાના ધ્રુમિત્રને સત્કાર કરી તેને વિદાય આપી. તે દેવમિત્ર પણ પત ઉપરની પેાતાની મેઘજાળ સમેટી લઈ પોતાને સ્થાને પાછા ગયા. ધારિણી દેવી પણ દોહદ પૂરા થવાને કારણે ઉત્પન્ન થયેલી પ્રસન્નતા સાથે ગભનું સાવધાનીથી પાલન કરવા લાગી.
હવે ગર્ભની રક્ષાને અર્થે ૨૨ તે ખાવાપીવામાં, ઊંઘવામાં અને બીજી બધી શારીરિક ક્રિયાઓમાં ઘણી જ સંભાળપૂર્વક રહે છે. તેણે અતિઉષ્ણુ, અતિશીત, અતિમિષ્ટ, અતિતિક્ત, અતિક્ષાર એવાં શરીરને ખાધાકારક સ કુભાજનાના તેમ જ અતિચિંતા, અતિશાક, અતિદૈન્ય, અતિમાન, અતિભય અને અતિપરિત્રાસ વગેરે કુવૃત્તિઓના ત્યાગ કર્યો છે.
આ રીતે સમય જતાં તેને પ્રસવકાળ નજીક આવી પહોંચ્યા અને ખરાખર નવ મહિના ઉપર સાડાસાત દિવસ પૂરા થયે, મધરાતે તેણે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા. પુત્રના પ્રસવ થતાં જ, “ધારિણી દૈવીએ નિવિઘ્ને પુત્રને જન્મ આપ્યા છે” એવી વધામણી દેવા તેની રિચારિકા શ્રેણિકરાજા પાસે દોડી. રાજાએ પણ તેમની વધામણી સાંભળતાં જ ખૂબ પ્રસન્ન થઈ તે અષીને અનેક આભૂષણા, અમૂલ્ય વસ્ત્ર તથા પેઢી સુધી ચાલે તેટલી આજીવિકા આપીને હમેશ માટે દાસીપણાથી મુક્ત કરી. ત્યારે ખાદ તે શ્રેણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને રસ્તાઓ સ્વચ્છ કરી દરેક ચાકમાં સુગધિત ધૂપધાણાં મૂકી, તથા સવ ઠેકાણે તેારણેા તેમ જ ફૂલની માળાઓ ખાંધી આખા રાજગૃહ નગરને સુÀાશિત કરવાની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org