________________
ધમ કથાઓ
પછી ભગવાને તેને પુષ્પચૂલા આર્યાને શિષ્યા તરીકે સાંપી. તે આર્યાએ તેને પ્રવ્રજ્યા આપી. હવે તે ખાવાપીવામાં, બેસવાઊઠવામાં અને ખેલવામાં સંચમને સાચવતી બ્રહ્મચારિણી થઈ તથા સામાયિક વગેરે અગિયાર અગાને ભણીને પેાતાની ગુરુણી સાથે ગામેગામ વિહરવા લાગી.
વખત જતાં તે પેાતાના સચમથી શિથિલ થઈ. તે પેાતાના હાથપગ, માથુ, માઢું, સ્તન, કક્ષા અને ગુહ્યાંગાને વારંવાર ધેાતી તથા બેસવાના, સૂવાના અને સ્વાધ્યાય કરવાના સ્થાને પહેલાં પાણી છાંટ્યા પછી પગ મૂકતી.
ate
66
ગુરુણીએ તેને કહ્યુ :– “ હે દેવાનુપ્રિયે ! આ આપણેા આચાર નથી. આપણે બ્રહ્મચારિણી છીએ માટે તમારે આમ કરવું ન ઘટે. માટે હે દેવાનુપ્રિયે! તમારે વિચારીને આનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું જોઈએ. ”
કાલીએ ગુરુણીનું વચન સ્વીકાર્યું નહિ. તેથી તેને શ્રમણીઓમાં આદર ઘટવા લાગ્યા અને તે વારવાર નિંદ્યાવા લાગી. કાળીને એમ થયું કે જ્યારે હું શ્રાવિકા હતી ત્યારે સ્વતંત્ર હતી, અને જ્યારથી હું, પ્રવ્રુજિત થઈ છું ત્યારથી પરવશ બની છું. તે આવતી કાલે અહીંથી નીકળી મારે જુદા જ ઉપાશ્રયમાં રહેવું યાગ્ય છે.
જુદા ઉપાશ્રયમાં રહેતી તે કાલી વિષચસ્વછંદી થઈ અને પેાતે સ્વીકારેલી સંયમની પ્રતિજ્ઞાઓને લગભગ ભૂલી ગઈ. એ રીતે રહેતી કુશીલવિહારી કાલી અંતે અવસાન પામી ચમરચચા રાજધાનીમાં કાલીદેવીના અવતાર પામી. “ એ જ પ્રમાણે હું જ ભુ! ગાથાતિ રાઈ અને રાઈશ્રી ભાર્યાની પુત્રી રાઈ, ગાથાપતિ રચણી અને રચણુશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org