________________
ટિપ્પણ
સ્મૃતિચંદ્રિકામાં “ મનુએ કહ્યું છે” એમ કહીને લખ્યું છે કે જોઈએ તે કરતાં જરા પણ ભિક્ષા વધારે ન લેવી. જો કાઈ તે પ્રમાણે કરે તેા તેને ચેારીના દેાષ લાગે છે.
૨૧૪
આ અધ્યયનમાં જણાવેલી વસ્તુ જ સંધાડ અધ્યયનમાં ખીજી રીતે જણાવેલી છે.
૧૯
ટિપ્પણ
૧: પુરીય–ગ્રાય
આ અધ્યયનમાં પુડરીકની વાત આવે છે માટે તેનું નામ પુંડરીય—ણાય પડયુ છે. ૨: જમુદ્દીપ
મહાભારતના સભાપમાં અર્જુનને દિગ્વિજય વવતાં જણાવ્યું છે કે, “ મેરુને દક્ષિણ પડખે જ જી નામનું નિત્ય પુષ્પ અને કુળવાળું તથા સિદ્ધો અને ચારણેાથી સેવાયેલું એક વૃક્ષ છે. તેની શાખા હે રાજન! સ્વર્ગ સુધી ઊંચી છે. તે જ ખુવૃક્ષ ઉપરથી જમુદ્દીપનું નામ પડયું છે. તે વૃક્ષને અર્જુને જોયું,
""
જમુદ્દીપપ્રજ્ઞપ્તિમાં જણુાવ્યું છે કે, “ જમુદ્દીપની આસપાસ તે તે ભાગામાં ઘણાં જાંબુનાં ઝાડા, જાજીનાં વને! અને નિષ પુષ્પવાળા, ફૂલવાળા તથા અતિ શાભા ધરાવતા વનખડા છે...... માટે હે ગૌતમ! આ દ્વીપનું નામ જમુદ્દીપ પડયું છે. ’
૩ : નીલવત પુત
અર્જુનના દિગ્વિજયના પ્રકરણમાં, મહાભારતમાં જણાવ્યું છે કે, અર્જુને માધ્યવંત પર્વતને વટીને સ્વર્ગ જેવા પવિત્ર ભાષ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાંના લેાકેાને જીતીને પછી તે નીલિમર નામના પત તરફ ગયા. ત્યાં પણ વિજય મેળવીને તથા તે પર્વતને વટાવીને રમ્યક વર્ષી (ક્ષેત્ર)માં ગયે. આ રીતે રમ્યક અને ભદ્રાશ્વની વચ્ચે નીગિરિ હાવાને મહાભારતમાં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org