Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 265
________________ ૨૩૮ કેશ પ્રસના સુરા, દારૂ પ્રાણ (પા. ૨૮, લી. ૨) બે ઈદ્રિય, ત્રણ ઇદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવ પ્રાસુક પ્રાણું વિનાનું હુમતિથી કુદતે મુદત ફિલ્વક પીઠ પાછળ એઠિગણ તરીકે રાખવાનું પાટિયું ફેંકી દીધા જુએ ટિ. પ. ૨૦૨ બહુત બહુ શાસ્ત્ર જાણનાર તેરે કળાએ જુએ ટિ પા. ૧૮૨ ભદ્રાસન એક જાતનું બેસવાનું આસન ભાવિત ભાવનાયુક્ત ભાવિતાત્મા ઊંચી ભાવનાવાળે ભિરછુ જુઓ ટિ. પા. ૨૧ ૨ ભૂત (પા. ૨૮, લી. ૨૨) વૃક્ષો લાગે જુઓ ટિ. પા. ૧૯૧ ભેજનપિટક ખાણું ભરવાને ડબક “ટિફિન બોકસ મગધ જુઓ ટિ. પા. ૧૭૪ મહિકા, પુત્તર, પોર ૨ જુઓ ટિ. પા. ૨૩ મજણઘર નાહવાનું સ્થાન મધ્યદેશ જુઓ ટિ. પા. ૨૦૭ મનેઝ સુંદર મમતીર જુઓ ટિ. પા. ૧૯૮ મયૂપેપક જુઓ ટિ. ૫. ૧૯૮ મલ્લિકીએ જુએ ટિ. પા. ૧૯૨ મલિ જુઓ ટિ. પા. ૨૦૩ મહાર અંતઃપુરની રક્ષાની ચિંતા કરનાર મહાયામ (પાંચ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એ મહાવ્રત મહાવિદેહસાસ વિદેહાવસ્થા (૨) મહાવિદેહ નામના ક્ષેત્રમાં વાસ મહાવીર જુઓ ટિ. પા. ૧૬૮ મડ જુઓ ટિ. ૫. ૨૦૯ માટે જ કરે જુઓ ટિ. પા. ૨૨૪ માહબિક જુઓ ટિ. પા. ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270