Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 264
________________ ફાશ પુસ્ત જેનાં રમકડાં બને છે તેવા મસાલા પૂર્ણ ભદ્રધૃત્ય જુઓ ટિ. પા. ૧૭૦ પૂર્વ પ્રાચીન શાસ્ત્ર (જૈન). તે ચૌદ છે. ઉત્પાદ, અગ્રાયણીય, વીય પ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણવાદ અથવા અવધ્યપૂર્વ, પ્રાણાવાય, ક્રિયાવિશાલ, લાકિઅ દુસાર પૌષધશાળા પૌષધવ્રત ફરવાનું અલગ સ્થાન પ્રક્રિયા સાંપ્રદાયિક સિદ્ધાંત પ્રક્ષણા જીએ ટિ. પા. ૨૧૦ પ્રણીત રસકસવાળુ, વિકારજનક (ખાનપાન) પ્રતિક્રમણુ પાપનું પ્રાયશ્ચિત્ત પ્રતિબંધ ચેાલી જવું, અટકી જવું તે પ્રતિમા (અગિયાર) દેન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રત્તિયા ( ધ્યાન ), અબ્રહ્મત્યાગ ( બ્રહ્મચ), સજીવાહાવન, સ્વયં આરબ કરવાના ત્યાગ, ખીન્ન દ્વારા આરંભ કરવાના ત્યાગ, પેાતાને માટે બનેલા આહારને ત્યાગ અને સાધુ જેવા આચાર. આ બતમાં ૧૧ તપમાંનું દરેક (જુએ ટિ. પા. ૨૦૧) પ્રત્યાખ્યાન (દશ) (૫) અનાગત (જે સમયે જે તપ કરવું ઉચિત હાય તે સમયે કાઈ કારણથી તે તપ ન કરી શકાય તેમ હોય તે તે સમય પહેલાં તપ કરી લેવું તે) (ર) અતીત (તે જ પ્રમાણે તે સમય વીત્યા પછી તપ કરી લેવું તે) (૩) કાટી સહિત ( કઈ એક પ્રકારના તપનું સળ ́ગ આચરણ) (૪) નિયંત્રિત ( ધારેલું તપ અંતરાય છતાં નિયત સમયે અવશ્ય કરવું તે (૫) સાગાર (કઈ પ્રકારની છૂટ રાખી શકાય તેવું તપ )(૬) અનાગાર (કાઈ પ્રકારની છૂટ ન રાખી શકાય તેવું તપ) (૭) પરિમાણૢ (પરિમાણુ નક્કી કરીને ખાનપાન વગેરે લેવાનું તપ) (૮) નિરવશેષ તપ (ખાનપાન વગેરેના સર્વ રીતે ત્યાગ) (૯) સાંકેતિક તપ ( કઈ પણ સંકેત સાથે કરવાનું તપ) (૧૦) અદ્દા (સમયનું માપ નક્કી કરી કરાતું તપ)- આ દસ તપમાંનું દરેક પ્રાત વાય પ્રયાગ સાથે જીએ કિ. પા. ૧૮૯ રૂપા સમાવવું તે શાસ્તા નુ .િ પા. ૧૯૨ Jain Education International २३७ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270