Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 255
________________ દ્વિતીય શ્રુતસ્કંધ ટિપ્પણ પ્રાસ્તાવિક ૧૪ ચમર મહાભારતમાં આદિપર્વના સંભવપર્વમાં દાનનો વંશ વર્ણવેલે છે. તેમાં અસુરોનાં વિરોચન, કુંભ, નિકુંભ, બલિ, મહાકાળ, શંબર વગેરે નામ જણાવેલાં છે. હવે પછીના અધ્યયનમાં કુંભ, નિકુંભ, વિરોચન, બલિ વગેરે જે નામ આવે છે, તે મહાભારતના ઉપલા ઉલ્લેખ સાથે સરખાવવા જેવાં છે. ૨અસુર આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૩, ઉદ્દેશક ૧. (ભા. ૨, પા. ૪૮) અસુરકુમાર ઉપરનું ટિપ્પણ જવું. ૩ઃ ઇકો આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૪, ૧-૮ (ભાગ. ૨, પા. ૧૩૦) દેવેંદ્ર ઉપરનું ટિપ્પણુ જેવું. ૪ વાનરતર તત્વાર્થભાષ્યમાં લખ્યા પ્રમાણે વ્યંતર શબ્દનો અર્થ આ પ્રમાણે છે- જેઓ પહાડના આંતરાઓમાં, ગુફાઓના આંતરાઓમાં અને વનનાં વિવો વગેરેમાં રહે છે તે વ્યંતરો કહેવાય છે. २२८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270