________________
ટિપણે ૫ : પ્રશાતાર
ધર્મશાસ્ત્રના અધ્યાપક. : મલકીઓ
મલકી એક વંશનું નામ છે. બૌહસાહિત્યમાં તેને માટે મલ શબ્દ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મલક શબ્દ વપરાયેલો છે. કાશીના નવ મલકી ગણરાજાઓનો ઉલ્લેખ જનસત્રામાં મળે છે (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ). 8: લેરછકીએ
આ પણ એક વંશનું નામ છે. બૌહસાહિત્યમાં તેને માટે લિચ્છવી શબ્દ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લિચ્છવીક શબ્દ વપરાયેલો છે.
કેશલના નવ લેચ્છકી ગણરાજાઓને ઉલેખ જૈનસૂત્રોમાં મળે છે (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ). મજિઝમનિકાયની અકથામાં તેમનું લિચ્છવી નામ પડવાનું કારણ આ પ્રમાણે જણાવ્યું છે: “તેમના પેટમાં જે જતું તે બધું મણિપાત્રમાં મૂક્યું હેય તેમ આરપાર દેખાતું. એવા તેઓ પારદર્શક-નિચ્છવિ (લિચ્છવી) હતા.”
નાયાધમ્મકહાને ટીકાકાર લખે છે કે લેઈ શબ્દનો અર્થ કઈ જગાએ શિવઃ વાણિયા કરેલો છે. ૮ઃ રાજાઓ
માંડલિક રાજાએ. Re : ઈશ્વર
યુવરાજે. કેટલાક તેને અર્થ અણિમા વગેરે સિદ્ધિવાળા પણ કરે છે.
રાજાએ ખુશી થઈને જેઓને પટ્ટા આપ્યા છે તેવા રાજા જેવા પુરુષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org