________________
અધ્યયન-૧
૧૧
ઇંદ્રસેના નામની મૌદ્ગલ્ય નામના વૃદ્ધ ઋષિની સ્ત્રી હતી. તે ઋષિ કામરૂપી હતા. ઋષિએ સ્ત્રીને કહ્યું કે તને હું કેવી રીતે પ્રસન્ન કરું? ઇંદ્રસેનાએ કહ્યું કે તમે પાંચ રૂપાવાળા થઈ તે મારી સાથે ક્રીડા કરે. આવી રીતે પાંચ રૂપવાળા પતિ સાથે ક્રીડા કરતી તેને વિરક્ત થયેલા ઋષિએ છેાડી દીધી. તેણે ઋષિ પાસે આજીજી કરી કે, હે ભગવન્ ! હું હજી કામની આકાંક્ષાવાળી છું માટે તમે મને ન છેડા તે સારું. ઋષિએ કહ્યું તું મને તપમાં વિન્ન કરતી આવી અવક્તવ્ય વાત કહે છે, માટે મારી વાત સાંભળ. તું મનુષ્યલેાકમાં પાંચાળરાજા દ્રુપદની રાજપુત્રી થઈશ અને તને પાંચ પુતિ થશે. આવી રીતે શા પામેલી અને ભાગથી અતૃપ્ત દ્રસેનાએ તીવ્ર તપથી શંકરની આરાધના કરી. શંકરે વરદાન આપ્યું કે તું વરાંગના થઈશ અને તે પાંચ વાર પતિની માગણી કરી હાવાથી તને પાંચ પાંત થશે. ઇંદ્રસેનાએ કહ્યું, સ્ત્રીઓને એક જ પતિ હાય અને પુરુષને ઘણી સ્ત્રીએ હાય એવેા ધર્મો ઘણા સમયથી ચાલ્યેા આવે છે; અને ધણાએ આચરેલા પણ છે. તે હું આવું ધથી વિરુદ્ધ બહુપતિપણ સ્વીકારવા નથી કચ્છતી.' શકરે જવાબ આપ્યા કે તેથી કરીને તને અધમ નહિ પ્રાપ્ત થાય; કારણ કે દરેક સગમ વખતે તું નવું નવું કૌમાર પ્રાપ્ત કરી શકીશ.”
.
આ મહાભારતની કથા અને જૈનકથામાં સામ્ય એટલું જ છે કે પૂર્વજન્મની ભેગની આકાંક્ષાને લીધે દ્રૌપદીની આવી સ્થિતિ થઈ છે. ૭૩ શજા
66
સ્વયંવરમાં આવેલા આ રાજાએમાંના કેટલાકનાં નામેા મહાભારતમાં આદિપના ૨૦૧ મા અધ્યાયમાં મળે છે. ૮૩ આદર ન કર્યાં
જૈનધર્મ વિનયમૂલક છે એમ શાસ્ત્રકારે વારંવાર કહે છે. અવિનય કરવાની બુદ્ધિથી કાઈ ના અવિનય કરવા એ તા સર્વોથા જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org